ભૂજથી વરસામેડી હાઈવેનું કામ અધૂરૂં છતાં ટોલટેક્સ લેવાનું શરૂ થતાં કરાયો વિરોધ
ભૂજ, 16 જાન્યુઆરી 2026: ભૂજથી વરસાણા સુધીના 65 કિમીના હાઇવે પર 9 કિમીનું કામ બાકી હોવા છતાં 15 જાન્યુઆરીથી બે ટોલ નાકાઓ પર ટોલ વસૂલાત શરૂ કરાતા વાહનચાલકો, ટ્રક માલિકો અને સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. હાઈવેનું કામ પુરૂ થયુ નથી તો ટોલટેક્સ કેમ વસુલવામાં આવી રહ્યો છે. એવો પ્રશ્ન લોકોએ ઉઠાવ્યો છે. આ […]


