1. Home
  2. Tag "bhuj"

ભુજમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો, આરોગ્ય તંત્રએ એલર્ટ મોડમાં

ભુજઃ : કચ્છમાં તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતુ. હાલ રાત્રે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેથી વાયરલ બીમારીના કેસ વધવાની સાથે ડેન્ગ્યુ અને ચીકન ગુનિયાના કેસોમાં પણ વધારો થયો છે.  ભુજમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાનો વ્યાપ ગંભીર બનતાં જિલ્લા આરોગ્ય તંત્રે ત્રીજી મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. ભૂજ […]

ભૂજના હમીરસર તળાવના બ્યુટિફિકેશનના મુદ્દે હાઈકોર્ટે રિપોર્ટ સોંપવા આદેશ કર્યો

અમદાવાદઃ કચ્છ જિલ્લાના ભુજના  જાણીતા અને ઐતિહાસિક હમીરસર તળાવના બ્યુટીફિકેશનથી જીવસૃષ્ટિને અસર થઈ છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરી સ્થાનિક તંત્ર સામે નારાજગી દર્શાવત ટકોર કરી છે. ગુજરાત હાઇકોર્ટ તળાવના બ્યુટીફિકેશનના નામ પર જળચર પ્રાણીઓ તથા અહીં આવતા પક્ષીઓ માટે નુકસાનકારક હોવાથી ચિંતા દર્શાવતા પ્રોજેક્ટ […]

ભૂજના ભુજિયા ડુંગર પરના કિલ્લાની જર્જરિત હાલતઃ તંત્રની નિષ્ક્રિયતાને લીધે ભવ્યતા ઝાંખી પડી

ભુજ : કચ્છના ભૂજ શહેરને જેના પરથી આગવું નામ મળ્યું છે એ ઐતિહાસિક ભુજિયા ડુંગર પર બિરાજતા ભુજંગદાદાના સ્થાનકે શ્રાવણી પાંચમે પરંપરાગત લોક મેળો યોજાય છે. આ વર્ષે  કોરોનાકાળને લીધે લોકમેળો  સત્તાવારરીતે યોજાયો નહતો પણ માત્ર ઔપચારિક રીતે શાત્રોકતવિધિ કરવામાં આવી હતી. ભુજિયો ડુંગર અને કિલ્લો દાયકાઓ સુધી સલામતી દળ હસ્તક રહ્યા બાદ હવે મુકત […]

કચ્છમાં હવે પાલીસની મંજુરી વિના ડ્રોનની ફોટોગ્રાફી કે વિડિયો માટે ડ્રોન ઉડાડી શકાશે નહીં

ભુજ  :  જમ્મુના એરપોર્ટ નજીક તાજેતરમાં એરફોર્સના બેઝ કેમ્પ પર ડ્રોનની મદદથી આંતકવાદીઓ દ્વારા હુમલો થયો તેનાં પગલે દેશભરની પોલીસને સતર્ક કરી દેવાઇ છે. દરમિયાન કચ્છ સરહદી જિલ્લો હોવાથી આ બનાવ અંગે પોલીસે પણ ગંભીરતા દાખવી છે. જિલ્લા મથક ખાતે પોલીસે આજે વ્યાવસાયિક ફોટોગ્રાફરોને રૂબરૂ બોલાવી ડ્રોન ઉડાવવા બાબતે ખાસ સૂચનાઓ આપી હતી. કચ્છમાં હવે […]

ભૂજને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવા પોલીસ વિભાગનો શ્રમયજ્ઞ

ભુજ :  શહેરને પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકથી મુકત  કરવાના આશયથી સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવતા પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાદળ દ્વારા  શ્રમયજ્ઞ હાથ ધરીને સાફસફાઇ હાથ ધરી હતી. આ કામગીરી અંતર્ગત શહેરમાં હમીરસર તળાવ અને જુના એસ.ટી. બસ સ્ટેશન સહિતના વિસ્તારો આવરી લેવાયા હતા. સરહદ રેન્જના વડા મહાનિરિક્ષક જે.આર.મોથાલીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાનો વધારાનો હવાલો સંભાળતા પૂર્વ […]

ભૂજમાં સતત વરસાદને પગલે APMCમાં પડેલાં ખેડૂતોના માલને નુકસાન

ભૂજઃ કચ્છમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ભૂજમાં માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં પડેલો લાકો રૂપિયાનો માલ પલળી જતાં માર્કેટ યાર્ડના સત્તાધિશો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ભૂજમાં 2 ઇંચ વરસાદ પડી જતા અનાજના હોલસેલ વેપારીઓને અને ખેડૂતો નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદની આગાહી હોવા છતાં ભુજ APMCના હોદેદારો દ્વારા માલની સલામતી માટે […]

ઓમાનના દરિયામાં ડુબી રહેલા જહાજમાંથી કૂદી પડેલા ગુજરાતી 9 ક્રુ-મેમ્બરોને બચાવાયા

ભૂજઃ દુબઇથી એક હજાર ટન જનરલ કાર્ગો લોડિંગ કરીને યમન માલ પરિવહન કરવા જતી વેળાએ પોરબંદરના અમૃત જહાજે ઓમાનના દરિયામાં રાત્રે 11 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાથી ઉછળેલા મોજાના કારણે જળ સમાધી લીધી હતી, જો કે, તેમાં રહેલા માંડવી, સલાયાના 7 મળી કુલ 9 ક્રુ-મેમ્બરોનો આબાદ બચાવ થયો હતો. પોરબંદરની યુરો એરિયન શિપિંગ કંપનીનું […]

નાત-જાત, ધર્મ ભૂલીને કોરોનાના કાળે સૌને એક કર્યાઃ કચ્છમાં માનવતાની મહેક

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તેમજ અનેક લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. જેથી સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે. બીજી તરફ હોસ્પિટલોમાં પણ સરળતાથી બેડ ઉપલબ્ધ થતા નથી. દરમિયાન કચ્છના ભુજમાં આરએસએસના સ્વંયસેવકો અને ભૂતનાથ ટ્રસ્ટના સેવાભાવી આગેવાનો દ્વારા અંતિમ સંસ્કાર યજ્ઞ શરૂને કોરોના પીડિતોના અંતિમ સંસ્કાર કરે છે. […]

ભૂજની મહિલાએ પોતાના ટેલેન્ટથી પુત્રીની ચોકલેટની પ્રતિમા બનાવીને 47 દેશોના હજારો સ્પર્ધકોમાં પ્રથમ સ્થાન મેળવ્યું

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં અનેક પ્રકારની ઓનલાઈન સ્પર્ધાઓ યોજાઈ રહી છે, અનેક લોકો ઘરે રહીને પણ ઓનલાઈન સ્પર્ધાઓનો હીસ્સો બની રહ્યા છે,શિક્ષણથી લઈને ક્રાફ્ટ હોય કે કલાકારી દરેક ક્ષેત્રમાં લોકો રસ દાખવતા થયા છે અને પોતાના શોખને પુરા કરતા જોવા મળે છે. ગુજરાતના ભૂજની મહિલાએ ચોકલેટ આર્ટની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code