1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિતેલી રાતે ભૂજની ઘરા ફરી ઘ્રુજી -ભચાઉથી 11 કિમી દૂર 3.4ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા

વિતેલી રાતે ભૂજની ઘરા ફરી ઘ્રુજી -ભચાઉથી 11 કિમી દૂર 3.4ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા

0
Social Share
  • ભૂજમાં અનુભવાયા ભૂકંપના આંચકા
  • તીવ્રતા 3.4 માપવામાં આવી

 

ભૂજ- કચ્છ-ભૂજ કે જ્યાથી અવાર નવાર ભૂકંપરના સમાચાર સામે આવતા હોય છે,ત્યારે 10 દિવસ પહેલા પણ અહીં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રહજૂ તેને થોડા જ દિવસો થયા છે ત્યાતો વિતેલી રાત્રે ફરીથી ભબૂજમામ ભુંકપના આંચકા અનુભવાયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભચાઉમાં 3.4ની તીવ્રતાના આંચકા સાથએ ભૂકંપર આવ્યો હતો ,કેન્દ્રબિંદુ તાલુકાના મેઘપરમાં નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા  ફોલ્ટલાઇન એવી વાગડ ફોલ્ટલાઇનની આસપાસના વિસ્તારમાં અવાર નવાર આવતા હોય છે.

વિતેલી રાત્રે 9 વાગ્યેને 30 મિનિટે અંદાજે આ ભૂકંપના આંચકા આવ્યા હતા, સામાન્ય કંપન તા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જો કે ભૂકંર સામાન્ય હોવાથઈ કોઈ જાનહાનિ કે માલને નુકશાન થયું નથી.

આ ભૂકંપ ભચાઉથી 11 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આવ્યો હતો , જેનું કેન્દ્રબિંદુ 23.400 અક્ષાંશ, 70.355 રેખાંશ સાથે 20.1 કિ.મીની ઉંડાઇ એ મેઘપરમાં નોંધાયું હતું. મેઘપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘ્રુજારીની અસર જોવા મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code