કચ્છમાં હવે પાલીસની મંજુરી વિના ડ્રોનની ફોટોગ્રાફી કે વિડિયો માટે ડ્રોન ઉડાડી શકાશે નહીં
ભુજ : જમ્મુના એરપોર્ટ નજીક તાજેતરમાં એરફોર્સના બેઝ કેમ્પ પર ડ્રોનની મદદથી આંતકવાદીઓ દ્વારા હુમલો થયો તેનાં પગલે દેશભરની પોલીસને સતર્ક કરી દેવાઇ છે. દરમિયાન કચ્છ સરહદી જિલ્લો હોવાથી આ બનાવ અંગે પોલીસે પણ ગંભીરતા દાખવી છે. જિલ્લા મથક ખાતે પોલીસે આજે વ્યાવસાયિક ફોટોગ્રાફરોને રૂબરૂ બોલાવી ડ્રોન ઉડાવવા બાબતે ખાસ સૂચનાઓ આપી હતી. કચ્છમાં હવે […]


