1. Home
  2. Tag "Bhupendra Jhala"

કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર કિરણ ચૌહાણ સામે કરવામાં આવશે કાર્યવાહી

અમદાવાદઃ સાબરકાંઠાના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપ્યા બાદ શુક્રવારે રાત્રે CID ક્રાઈમે તેની પૂછપરછ હાથ ધરી હતી. ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને મહેસાણામાં આશરો આપનાર સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી […]

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની CIDએ કરી આગવી ઢબે પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા

ગાંધીનગરઃ મહાઠગ ભુપેન્દ્ર ઝાલાને પકડવામાં સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે..પોન્ઝી સ્કીમ દ્વારા 6 હજાર રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણા જિલ્લામાંથી ઝડપી લેવાયો છે. ભૂપેન્દ્ર ઝાલા આ ઘટના સામે આવ્યા બાદ આશરે એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કેસમાં આજે મહેસાણામાં સર્ચ કરવામાં આવ્યું હતું. સીઆઈડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code