ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા SIRની મુલાકાત લઈ વિવિધ પ્રોજેકટની સમીક્ષા કરી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા SIR અને સ્માર્ટ સિટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી. સાથે સ્માર્ટ સિટીના 12 જેટલા પ્રોજેક્ટ્સની પ્રગતિની માહિતી પણ મેળવી. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની 95 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. બાકી રહેલી કામગીરી અંગેની વિગતો મેળવીને આ કામો સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ […]