ભુતાનઃ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ફરી એકવાર સત્તા સંભાળશે
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ભૂટાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જીત સાથે સત્તામાં પરત ફરી છે. ભૂટાનમાં મંગળવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ સૌથી વધુ બેઠકો જીતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભૂટાનમાં સંસદીય ચૂંટણી જીતવા બદલ શેરિંગ તોબગે અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ 9 જાન્યુઆરીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ x પર […]


