આજે પણ ઘણા લોકો બુધવારે દિકરીને ઘરેથી વળાવતા નથી- જાણો આમ કરવા પાછળનું કારણ
બુધવારે દિકરીને ઘરેથી ન વળવાવા પાછળનું રહસ્ય બુધવારે બહેન ભાઈ અલગ નથી પડતા જાણો કારણ ઘણી વખત તમે સાંભળ્યું હશે કે જ્યારે આપણી બહેન કે દિકરી ઘરે રહેવા આવે અને તે ફરી સાસરે જતી હોય ત્યારે આપણા વડિલો કહે છે આજે રોકાઈ જા આજે બુધવાર છે, બુધવારે પિતાના ઘરેથી ભઆઈની બહેન અલગ ન થી […]