જો બાઈડને એરિક ગાર્સેટીને ભારતના આગામી રાજદૂત તરીકે ફરીથી નોમિનેટ કર્યા
દિલ્હી:અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ફરી એકવાર એરિક ગાર્સેટીને ભારતના આગામી રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે.વ્હાઇટ હાઉસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે,આ વખતે યુએસ સેનેટ દ્વારા તેમના નામની પુષ્ટિ કરવામાં આવશે.”કેલિફોર્નિયાના એરિક એમ.ગાર્સેટી ભારતમાં યુએસ એમ્બેસેડર બનવા માટે લાયક છે,” વ્હાઇટ હાઉસે સેનેટમાં તેમનું નામ મોકલ્યા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે,વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન […]