1. Home
  2. Tag "Big Changes"

ICC બેટિંગ રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી T20 સુધી, જાણો નવા વર્ષમાં કોણ નંબર 1

Cricket 02 જાન્યુઆરી 2026: ICC એ પુરુષોના ક્રિકેટ માટે નવીનતમ બેટિંગ રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ, ODI અને T20I માં રસપ્રદ ફેરફારો જોવા મળ્યા છે. અનુભવી ખેલાડીઓ અને યુવા બેટ્સમેન બંનેએ તેમના પ્રભાવશાળી ફોર્મને કારણે રેન્કિંગમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ રેન્કિંગ સ્પષ્ટપણે વિશ્વ ક્રિકેટની વધતી જતી સ્પર્ધાત્મકતા દર્શાવે છે. ટેસ્ટ […]

ટ્રમ્પે બાઈડેન સમયના 30 અનુભવી રાજદૂતોને તાત્કાલિક પરત બોલાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી ટર્મ શરૂ થતાની સાથે જ વિદેશ નીતિમાં મોટા ફેરફારોના સંકેત આપી દીધા છે. ટ્રમ્પ પ્રશાસને એક મહત્વના નિર્ણય હેઠળ 30 જેટલા અનુભવી રાજદ્વારીઓ (એમ્બેસેડર) ને તેમના પદ પરથી હટાવી દીધા છે અને તેમને તાત્કાલિક વોશિંગ્ટન પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ તમામ રાજદૂતોની નિમણૂક જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન કરવામાં […]

દિલ્હી વિધાનસભાની હાર બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ હરિયાણા અને મહારાષ્ટ્ર પછી, દિલ્હીમાં પણ કોંગ્રેસને અપમાનનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસ આમાંથી પાઠ શીખી રહી હોય તેવું લાગે છે. તેમજ ફેબ્રુઆરીના અંત સુધીમાં કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. સંગઠનમાં પરિવર્તનની પ્રક્રિયા 2024ની લોકસભા ચૂંટણી પછી જ શરૂ થવાની હતી. પરંતુ રાજ્યની ચૂંટણીઓને કારણે અટકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code