સીએમ યોગીએ હોળી પૂર્વે ઉત્તરપ્રદેશની જનતાને આપી મોટી ભેટ, 1890 કરોડની સબસિડી જાહેર કરાઈ
ઉત્તર પ્રદેશ સરકારે હોળી પહેલા રાજ્યના 1.86 કરોડ પરિવારોને મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, પરિવારોને 1,890 કરોડની ગેસ સિલિન્ડર રિફિલ સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું છે. લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ લાભાર્થીઓને સબસિડીનું વિતરણ કર્યું હતું. સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટમાં સીએમ યોગીએ લખ્યું – પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 1,890 કરોડની […]