આતંકી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતાઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન એ મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા છે. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો પર દુર્વ્યવહાર કરનારા તમામ લોકોને પરત લાવવાની જવાબદારી ભારત સરકારની છે. એક ખાનગી ટીવી ચેનલ પર બોલતા અમિત શાહે કહ્યું કે, તહવ્વુર રાણાને ભારતીય […]