મુદ્રા યોજનાના સૌથી મોટા લાભાર્થી મહિલાઓ છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને મહેમાનોનું સ્વાગત કરવાના સાંસ્કૃતિક મહત્વ અને તેમની હાજરીથી ઘરમાં આવતી પવિત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે સહભાગીઓને તેમના […]