અયોધ્યા બનશે સંરક્ષણનું સૌથી મોટું કેન્દ્ર , કરોડોનું આ ક્ષેત્રમાં થશે રોકાણ
અયોધ્યા – રામ મંદિરને લઈને કરોડો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જાન્યુઆરી મહિનામાં પ્રાણપ્રતિષ્ઠા યોજવા જય રહી છે ત્યારે અયોધ્યા રક્ષા ક્ષેત્ર માં પણ મોટું હબ બનવા જય રહ્યું છે યુપીનું સૌથી મોટું રોકાણ અયોધ્યા બનશે જાણકારી મુજબ મોટી બ્રિટિશ કંપની ટ્રફાલ્ગર સ્ક્વેર કેપિટલ અયોધ્યામાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે. આ માટે કંપનીએ પાંચ એમઓયુ […]