લાલુ પ્રસાદ યાદવે ઘાસચારા કૌભાંડ આચરી બિહારને બદનામ કર્યું : અમિત શાહ
પટનાઃ બિહારના પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એ લાલુ પ્રસાદ યાદવ, તેમની પાર્ટી અને તેમના શાશન કાળને આડે હાથ લીધા સાથેજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી અને આરજેડી પર પણ નિશાન સાધ્યું.તેમણે સ્પષ્ટપણે કહ્યું કે લાલુ યાદવે ઘાસચારા કૌભાંડ કરીને બિહારને બદનામ કરવાનું કામ કર્યું છે. આરજેડીના શાસનને જંગલ રાજ […]