વિધાનસભા ચૂંટણીઃ 2020 અને 2025, બિહારમાં પાંચ વર્ષમાં શું બદલાયું?
સૌથી વધુ બેઠકો જીતીને ભાજપ પ્રથમ ક્રમે આવી ગયો કોંગ્રેસ 2020માં મળેલી 19 બેઠકોની સામે આ વખતે માંડ બે બેઠક ઉપર આગળ એનડીએ જોડાણના તમામ પક્ષો માટે વિન-વિન પરિસ્થિતિ પટણા, 14 નવેમ્બર, 2025ઃ what has changed in Bihar in five years? બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી […]


