છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેના વચ્ચે અથડામણ
પાંચ જવાનો થયા શહીદ DRB અને CRPFના જવાનો શહીદ એક નક્સલી મરાયો ઠાર દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આતંકવાદી અને નકસ્લીયો સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને ડીઆરબીના પાંચ જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો […]


