ગાંધીનગરના લવારપુર રોડ પર બાઈક સ્લીપ થતાં બાઈકચાલક યુવાનનું મોત
ગાંધીનગર, 1 એપ્રિલ 2026: A young biker died after his bike slipped જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવારપુર રોડ પર પૂરફાટ ઝડપે બાઈક સ્લીપ થતાં 24 વર્ષીય બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ગિફ્ટસિટીમાં એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ […]


