વડોદરામાં બેરીકેટ હટાવીને પસાર થતા બાઈકસવારોને રોકતા કરાયો હુમલો
મ્યુનિના કોન્ટ્રાકટર અને બે એન્જિનિયર પર ટોળાએ કર્યો હુમલો, શિયાબાગથી જયરત્ન ચારરસ્તા સુધી રસ્તાની કામગીરીને બેરીકેડ મુકાયા હતા, પોલીસે ચાર શખસોની કરી ધરપકડ વડોદરાઃ શહેરના નવાપુરા વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલતી હોવાથી રસ્તો બંધ કરીને બેરીકેડ મુકવામાં આવ્યા હતા. તે દરમિયાન બાઈક સવાર યુવાનોએ બેરીકેડ હટાવીને રોડ પર પસાર થતાં મ્યુનિના કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરે બાઈકસવાર યુવાનોને […]


