અમેરિકામાં ભારતીય રાજદૂત ક્વોત્રા અને પોલ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થઈ
અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય ક્વોત્રાએ તેમના નિવાસસ્થાને દક્ષિણ અને મધ્ય એશિયા મામલાઓના નવા અમેરિકી સહાયક વિદેશ મંત્રી પોલ કપૂરનું સ્વાગત કર્યું. બંને અધિકારીઓ વચ્ચે ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક પ્રાથમિકતાઓને મજબૂત કરવા પર ઉપયોગી અને સાર્થક ચર્ચા થઈ. ભારતીય મૂળના પોલ કપૂરની આ તાજેતરની નિમણૂક બંને દેશો વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને આગળ વધારવામાં […]


