પાકિસ્તાની સામાજીક કાર્યકરતા બિલ્કીસ બાનુ ઈદીનું 74 વર્ષની વયે નિધન – પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પાકિસ્તાની સામાજીક કાર્યકરતા બિલકીસ બાુુનું નિધન પીએમ મોદીએ શકો વ્યક્ય કર્યો દિલ્હીઃ- શુક્રવારના દિવસે પાકિસ્તાની સામાજીક કાર્યકરતા એવા બિલ્કિસ બાનું ઈદીનું નિધન થયું હતું તેમના નિધનને લઈને શનિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. બિલ્કીસ તેમના સામાજિક કાર્યકર પતિ સ્વ.અબ્દુલ સત્તાર ઈદી સાથે સમાજ સેવાનું કામ કરતા હતા. બિલ્કીસ બાનો ઈદીનું શુક્રવારે […]