1. Home
  2. Tag "BILL"

અમેરિકામાં 43 દિવસથી ચાલતુ શટડાઉન અંતે સમેટાયુ, બિલ ઉપર ટ્રમ્પે કર્યાં હસ્તાક્ષર

નવી દિલ્હીઃ અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબું ચાલેલું સરકારી શટડાઉન આખરે 43 દિવસ બાદ પૂર્ણ થયું છે. શટડાઉનને સમાપ્ત કરવા માટેના બિલને ગૃહે મંજૂરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કર્યા છે. શટડાઉન સમાપ્ત કરવાના બિલને પસાર કરવા માટે સેનેટ દ્વારા સમર્થન મળ્યા બાદ ગૃહે પણ મંજૂરી આપી હતી. ગૃહે આ બિલને 222-209 મતોથી […]

એક દેશ, એક ચૂંટણીઃ સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠકમાં બે બિલ રજૂ કરાશે

નવી દિલ્હીઃ આજરોજ સંસદમાં જેપીસીની પ્રથમ બેઠક એક દેશ એક ચૂંટણી અંગે યોજાશે. આ બેઠક બંધારણ (એકસો અને 29મો સુધારો) બિલ 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2024 ની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સભ્યોને આ બે મુખ્ય બિલોથી માહિતગાર કરવાનો છે. આ બેઠકમાં કાયદા અને ન્યાય મંત્રાલયના અધિકારીઓ […]

સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રિવેન્શન ઓફ પબ્લિક એક્ઝામિનેશન ગેરપ્રેક્ટિસ બિલ, 2024ને સંમતિ આપી છે. તાજેતરમાં પૂરા થયેલા બજેટ સત્રમાં સંસદે આ બિલ પાસ કર્યું હતું. બિલનો ઉદ્દેશ્ય સાર્વજનિક પરીક્ષાઓમાં ગેરરીતિ અને અન્યાયી માધ્યમોના ઉપયોગને રોકવાનો છે. જાહેર પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલ્વે ભરતી બોર્ડ, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી અને કેન્દ્ર સરકારના વિભાગો […]

ગ્રીન કાર્ડ બેકલોગ ઘટાડવા યુએસ સંસદમાં નવું બિલ રજૂ કરવામાં આવ્યું,હજારો ભારતીયોને થશે ફાયદો

દિલ્હી: ત્રણ પ્રભાવશાળી યુએસ ધારાસભ્યોએ એક બિલ રજૂ કર્યું છે જે ગ્રીન કાર્ડ બેકલોગને ઘટાડવામાં મદદ કરશે. આ બિલમાં એવી ઘણી જોગવાઈઓ છે, જેનાથી હજારો ભારતીયોને ફાયદો થશે અને તેમના માટે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો થશે. આ બિલ ભારતીય મૂળના અમેરિકન સાંસદો રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલની સાથે રિક મેકકોર્મિક દ્વારા રજૂ કરવામાં […]

લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ,અમિત શાહે કહ્યું- બંધારણે ગૃહને અધિકાર આપ્યો છે

દિલ્હી:લોકસભામાં મંગળવારે વિવાદાસ્પદ ‘નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023’ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ દિલ્હીમાં ગ્રુપ-A અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે ઓથોરિટીની રચના માટે લાવવામાં આવેલા વટહુકમને બદલવા માટે લાવવામાં આવ્યું છે. નીચલા ગૃહમાં રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમંત્રી અમિત શાહ વતી બિલ રજૂ કર્યું. અધીર રંજન ચૌધરી, કોંગ્રેસના શશિ થરૂર […]

હવે વોટર આઇડી અને આધાર કાર્ડને લિંક કરાશે, આ માટે આજે લોકસભામાં બિલ રજૂ થશે

હવે વોટર આઇડી અને આધાર કાર્ડને કરાશે લિંક આ માટે આજે લોકસભામાં બિલ રજૂ થશે ગત બુધવારે કેબિનેટે તે માટેના ડ્રાફ્ટને આપી હતી મંજૂરી નવી દિલ્હી: અત્યાર સુધી મોટા ભાગના કામકામજ માટે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવાનું અનિવાર્ય છે અને હવે વોટર આઇડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની રજૂઆત કરતું બિલ આજે લોકસભામાં […]

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગશે તો શું તમારા રૂપિયા ડૂબી જશે? જાણો શું અસર થશે

ક્રિપ્ટોકરન્સી પર લાગી શકે છે પ્રતિબંધ તેનાથી તમારો ક્રિપ્ટો એક્સચેન્જ સાથેનો વ્યવહાર થશે બંધ તેનાથી તમારા પર આ અસર થશે નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ થઇ રહ્યું છે. અત્યારે અનેક ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે.  જો કે આ વચ્ચે હવે સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન ક્રિપ્ટોકરન્સીને લઇને એક બિલ રજૂ કરશે અને તેમાં […]

હવે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ અમેરિકામાં નહીં રહી શકે, સંસદના નીચલા ગૃહમાં રજૂ કરાયું આ બિલ

વિદેશી વિદ્યાર્થીઓ હવે અભ્યાસ પછી અમેરિકામાં નહીં રહી શકે આ માટે અમેરિકન સંસદના નીચલા ગૃહમાં બિલ રજૂ કરાયું જો આ બિલ પાસ થશે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે નવી દિલ્હી: અમેરિકામાં રહીને અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક આંચકા સમાન સમાચાર છે. અમેરિકન સાંસદોના એક ગ્રૂપે અમેરિકન સંસદની નીચલા ગૃહમાં એક મહત્વનું બિલ રજૂ […]

અમેરિકાની સેનેટમાં નવો ખરડો રજૂ થયો, ભારતીય ડૉક્ટરોને પણ તેનાથી લાભ થશે

અમેરિકામાં ભારતીય ડૉક્ટરોને પ્રોત્સાહિત કરતો ખરડો પસાર નોકરી-વ્યવસાય માટે અમેરિકા જવા માગતા ડોક્ટરોને પણ આ સૂચિત કાયદાનો પ્રત્યક્ષ લાભ મળશે નવા સૂચિત કાયદા હેઠળ વિદેશી ડૉક્ટરોએ એમના દેશમાં પાછા જવું પડશે નહીં નવી દિલ્હી: અમેરિકામાં એક એવો ખરડો પસાર થયો છે જે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે વિદેશી ડૉક્ટરોને આકર્ષિત કરશે. અમેરિકામાં […]

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવજેહાદના બનાવવો અટકાવા વિધાનસભામાં બિલ રજૂ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. હવે આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. વિધાનસભામાં લવ જેહાદ વિરોધી રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ તેની ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. ભારતને આંતરિક રીતે નબડુ પાડવા આંતકવાદીઓએ લવ ઝેહાદનો રસ્તો અપનાવ્યો છે. લવ જેહાદથી માત્ર ભારત ત્રસ્ત નહી પરંતુ અમેરિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code