1. Home
  2. Tag "beauty"

આ છે ભારતના સૌથી સુંદર મહાસાગરો જેની સુંદરતા તમને કરશે Attract

ફરવાના શોખીન લોકોને તક મળતાં જ ફરવા જવું પડે છે, પરંતુ સૌથી વધુ તેઓ મૂંઝવણમાં હોય છે કે કઈ જગ્યાની મુલાકાત લેવી જ્યાંથી થોડી ક્ષણો માટે ભીડથી દૂર શાંતિ મેળવી શકાય. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક એવા સમુદ્ર વિશે જણાવીએ છીએ, જેને જોઈને તમે વારંવાર ત્યાં જવાનું પસંદ કરશો. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તમે […]

વાળની સુંદરતા વધારવા માટે ઉપયોગી થશે આ ટિપ્સ,થોડા દિવસોમાં જ દેખાશે ફેરફાર

વાળ આપણી સુંદરતા જાળવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હેલ્ધી અને જાડા વાળ દરેકને પસંદ હોય છે. જો વાળ નિર્જીવ અને ચમકદાર ન હોય તો આપણી સુંદરતા પર દાગ લાગી જાય છે. જો તમે તમારા વાળની યોગ્ય રીતે કાળજી ન રાખો તો ત્વચાની સંભાળનો કોઈ ફાયદો નથી. આ બાબતોને ધ્યાનમાં રાખીને અમે તમને કેટલીક ઘરેલું […]

પગની સુંદરતા સાથે ખુશ નથી? તો કરો માત્ર આટલું

સુંદરતા શબ્દની વાત આવે ત્યારે દરેક વ્યક્તિના મનમાં એક જ વાત આવે કે સ્ત્રીનું અદ્રશ્ય અને સૌથી મનપસંદ ઘરેણું, કારણ કે સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે અનેક પ્રકારના પ્રયાસ કરતી રહેતી હોય છે અને ક્યારેક તો તેના માટે મોટા પ્રમાણમાં રકમ પણ ખર્ચ કરી નાખે છે પરંતુ કેટલીક સ્ત્રીઓને એવું પણ હોય છે કે તેમની પગની […]

બ્યુટી રૂટીનમાં પપૈયાનો સમાવેશ કરો આ રીતે,ત્વચા પર આવશે નેચરલ ગ્લો

પપૈયા પોષક તત્વોનું પાવરહાઉસ છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. તેને આહારમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ એક મહાન સુપરફૂડ છે. તમે તેને તમારી સ્કિનકેર રૂટિનમાં પણ સામેલ કરી શકો છો. તે ત્વચા પર કુદરતી ચમક લાવવાનું કામ કરે છે. તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે પિમ્પલ્સ અને ફોલ્લીઓ વગેરેથી […]

પાતળી આઇબ્રોએ છીનવી લીધી છે બ્યુટી, તો આ ઘરેલું ઉપાયો જાડી આઇબ્રોવાળા ચહેરાની સુંદરતામાં વધારો કરશે

ચહેરાની સુંદરતામાં આઇબ્રો મુખ્ય ભૂમિકા ભજવે છે. જાડી અને કાળી આઈબ્રો ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. જાડા વાળની જેમ ભમરના વાળ પણ મજબૂત હોવા જરૂરી છે. પરંતુ આજકાલ ઘણી સ્ત્રીઓની આઇબ્રો ખરવા લાગી છે, જે ઘણા કારણોને લીધે થઈ શકે છે જેમ કે શરીરમાં પોષક તત્વોની ઉણપ, કોઈપણ સ્વયંપ્રતિરક્ષા રોગ, વારંવાર આઈબ્રો ઘસવા વગેરે. આ […]

કિચનમાં રહેલા ચણાના લોટના જાણીલો આ ઉપયોગ, ત્વાચ ચમકાવાથી લઈને ચહેરા પરના અણગમતા હેર થશે દૂર

બેસનથી તમારી ત્વચાને નિખારી શકો છો અણજોઈતા વાળને દૂર કરવામાં બેસનનું ખાસ મહત્વ મહિલાઓની સુંદરતા તેમની પ્રાથમિક પ્રાયોરિટી હોય છે, દરેક ગૃહિણીઓ સુંદર દેખાડવા માટે અવનવા ઘરેલું ઉપચારથી લઈને બ્યૂટી પાર્લરનો સહારો લેતી હોય છે, ત્યારે આજે આપણએ ચણાનો લોટ એટલે કે બેસનથી ચત્વચાનો નિખાર લાવવાની અનેક ટિપ્સની વાત કરીશું, બેસન કે જેને આપણે રસોઈમાં […]

આ બેઝિક ટિપ્સ ફોલો કરીને લગાવો પરફેક્ટ આઈલાઈનર,આંખોની સુંદરતામાં લગાવી દેશે ચાર-ચાંદ

મેકઅપની વાત આવતા જ તમામ ફોકસ આંખો એટલે કે આંખના મેકઅપ પર જ હોય છે. પછી તે રોજબરોજના સિમ્પલ મેકઅપની વાત હોય કે પાર્ટીના બોલ્ડ મેકઅપની હોય.આંખોની સુંદરતામાં વધારો કર્યા વિના દરેક દેખાવ અધૂરો રહે છે.કેટલીક છોકરીઓ મેકઅપના નામે રોજ માત્ર આઈલાઈનર અથવા કાજલ લગાવવાનું પસંદ કરે છે.પરંતુ શું તમે જાણો છો કે પરફેક્ટ આઈલાઈનર […]

શું તમે જાણો છો રોટલી બનાવવામાં આવતો લોટ ત્વચારી સુંદરતા પણ નિખારે છે,આ રીતે કરો ઉપયોગ

ઘંઉનો લોટ સુંદરતા વધારે છે ત્વચા માટે તેમાંથી બનાનો ફેસપેક  દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાી આ માટે તેઓ મોંધા મોંધા બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે જો કે આપણા કિચનમાં જ કેટલીક સસ્તી વસ્તુઓ રહેલી છે જે સામાન્ય કિંમતોની હોવા છંત્તા તમારી સુદ્રતાને નખીરે છે,તેમાંથી એક છે ધઉંનો લોટ […]

મેકઅપથી તમારી સુંદરતા નિખારવાને બદલે ખરાબ તો નથી થઈ રહીને, મેકઅપ બ્રશનું આ રીતે રાખા ધ્યાન

તમારા મેકઅપના સામાનને રાખો સાફ એક્સપાઈરી ડેટ પત્યા બાદ મેપઅકનો યૂઝ ટાળો આજના આ ફેશન યુગમાં સ્ત્રીઓ કે યુવતીઓ પોતાની સુંદરતા વધારવા મેકઅપનો પણ ઉપયોગ કરે છે,જેનાથી તેમનો લૂક આકર્શક અને સુંદર બનતો હોય છે, જો કે ચહેરાને સુંદર બનાવવાની ઘેલછામાં ક્યાંક તમે તમારી સ્કિનને નુકશાન તો નથી કરી રહ્યા ને? જી હા કારણ કે […]

ડલ પડી ગયેલી ત્વચા પર નિખાર લાવવા અપનાવો આ નુસ્ખાઓ, ત્વચા કરશે ગ્લો

જે લોકોની ત્વચા ડલ પડી ગઈ છે જેમણે ક્યારે પણ ડ્રાઈ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ના કરવો. ડ્રાઈ મોઈશ્ચરાઈઝરની મદદથી આપની ત્વચા વધારે ડાર્ક દેખાશે. હંમેશા પોતાની સ્કીન અનુસાર સારી-સારી બ્રાન્ડના મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. ડલ સ્કિન  ધરાવતી યુવતીઓએ ક્યારે સનસ્ક્રીન વિના ઘરની બહાર તડકામાં ના નીકળવું. તેમજ સ્કીનના ટોન અનુસાર એસપીએફની પસંદગી કરવી. એસપીએફ જેટલું ઓછું હશે એટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code