1. Home
  2. Tag "beauty"

શિયાળામાં આ રીતે બચાવો ખુદને,સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ વરદાન છે આ ટિપ્સ

ઠંડીની મોસમ શરૂ થતાં જ તેની અસર તમારી ત્વચા, શરીર અને શારીરિક પ્રવૃત્તિઓ પર પડવા લાગે છે.શિયાળામાં ભૂખ વધે છે અને શારીરિક શ્રમ ઓછો થાય છે.પરંતુ જો તમે સવારની શરૂઆત નાની-નાની વસ્તુઓથી કરો છો,તો આ ઋતુ તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે વરદાન સાબિત થશે.જાણો તમારો દિવસ બનાવવાની 4 શ્રેષ્ઠ રીતો… કસરત કરો પથારીમાંથી ઉઠતાની સાથે […]

આ વેડિંગ સીઝન નો મેકઅપ લૂકથી વધારો નેચરલ બ્યુટી,આ ટિપ્સ કરો ફોલો

ઘણી સ્ત્રીઓને હેવી મેકઅપ લુક કેરી કરવાનું પસંદ નથી અને આજકાલ નો મેકઅપ લુક ટ્રેન્ડમાં છે.જો તમે પણ ઈચ્છો છો કે તમારો મેકઅપ હાઈલાઈટ ન હોવો જોઈએ અને તમે સુંદર પણ દેખાશો તો કેટલીક રીતો અજમાવીને મેકઅપ લગાવ્યા પછી પણ તમે સરળતાથી નો મેકઅપ લુક મેળવી શકો છો.તો આવો અમે તમને નો મેકઅપ લુક કેરી […]

પાંચ એવી વસ્તુઓ, જે તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

  તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર ભગાવવા માંગો છો? આપણે જાણ્યે અજાણ્યે એવો ખોરાક પસંદ કરી લેતાં હોઈએ છીએ , જેનાથી આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે,, જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે, તો આવો જાણીએ કયા આહારથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે? હાલમાં તો શિયાળાની ઋતુમાં જો તમે અખરોટ, જવ, નાળીયેર તેલ, સોયાબીન અને […]

ગરમ પાણીથી ચહેરો સાફ કરી રહ્યા છો તો થઈ જાવ સાવધાન,નહીં તો છીનવાઈ શકે છે ચહેરાની સુંદરતા

શિયાળાની ઋતુમાં આપણે ઘણીવાર ગરમ પાણીથી નહાવાનું પસંદ કરીએ છીએ.જો કે, ગરમ પાણીથી સ્નાન કરવાના ઘણા ફાયદા છે.પરંતુ ગરમ પાણી ચહેરાની ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે.ચહેરાની ત્વચા શરીરની ત્વચા કરતાં વધુ સંવેદનશીલ અને નાજુક હોય છે.અમે તમને જણાવી દઈએ કે હૂંફાળા પાણીથી ચહેરો ધોવાથી તમે નિશ્ચિતપણે હળવાશ અનુભવી શકો છો. જો કે, આ નિયમિત કરવાથી […]

તહેવારોમાં તમારી સુંદરતાને વધારવા આ રીતે કરો તમારી ત્વચાની કાળજી,

તહેવારો પહેલા ઘરે બનાવેલા ફેસ પેક લગાવાનું શરુ કરો નેચરલ પ્રોડક્ટનો બને તેટલો ઉપયોગ કરવો હવે દિવાળીને થોડા દિવસો જ બાકી રહ્યા છે ,ત્યારે દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આકર્ષક લાગે ,આ માટે તમારે કપડાં, જ્વેલરી, અન્ય એક્સેસરીઝની ખરીદીની સાથે સાથે મેકઅપ પર પણ ખાસ ધ્યાન આપવાની જરુર હોય છે. […]

તમારી ત્વચાને ચમકીલી અને સુંદર બનાવે છે આ કેટલીક ઘરેલું સરળ ટિપ્સ

ચહેરાની સુંદરતાને વધારવાની સરળ ટ્રીક મોંઘા પાર્લર અને તેની નથી જરૂર ઘરે જ તૈયાર કરો ફેસમાસ્ક તહેવાર હોય કે પ્રસંગ હોય, સુંદર થવું તે તો સ્ત્રીની પહેલી પ્રાથમિકતા હોય છે. ચહેરા પર ક્યારેક સ્ત્રીઓ મેકઅપનો ઉપયોગ કરે છે તો ક્યારેક ખાસ પ્રકારના ફેસિયલ પણ કરાવતી હોય છે. પણ હવે તે સુંદરતાને લાવવા માટેની રીત વધારે […]

તમારા વાળની તમામ પ્રકારે કાળજી રાખવા દહીં સાથે આટલી વસ્તુઓના કરો ઉપયોગ

તૂટતા વાળને રોકવા માટે દહીં બેસ્ટ ખરતા વાળને અટકાવે છે દહીં વાળને મજબૂત બના વે છે દહીં   દરેક બદલતઋતુમાં આપણા સૌ કોઈને વાળની સમસ્યા રહે છે જો કે વાળની કુદરતી રીતે  માવજત કરવામાં આવે તો વાળને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે તો ચાલો જોઈએ આ પોષણ યૂક્ત દહીંમાંથી કન્ડિશનર બનાવીને વાળ પર અપ્લાય […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી માહોલમાં સૌંદર્ય સોળે કળાએ ખાલી ઊંઠ્યું

રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. તેમજ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ભરાવાની તૈયારીમાં હોય ડેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. જેથી સ્ટચ્યુની આસપાસમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તારમાં પણ વનરાજી ખીલી ઊઠતા સૌંદર્ય […]

દુલ્હનની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવી દેશે આ હેરસ્ટાઇલ

પોતાના લગ્નને ખાસ બનાવવા દુલ્હન શું નથી કરતી ? કપડા, આભૂષણો સિવાય એક બીજી વસ્તુ એવી છે જે દુલ્હનની સુંદરતામાં વધારો કરી શકે છે અને તેને બગાડી પણ શકે છે.અમે વાત કરી રહ્યા છીએ હેરસ્ટાઈલની જે દેખાવને અલગ બનાવે છે. આજે અમે દુલ્હન માટે કેટલીક આકર્ષક હેરસ્ટાઈલ લઈને આવ્યા છીએ, જે આ સિઝન માટે યોગ્ય […]

પાનના પત્તા પણ વાળમાં લાવી શકે છે ચમક, જો આ રીતે તેનો ઉપયોગ કરો તો

સ્ત્રીઓ માટે સુંદરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે ત્વચા ચમકદાર હોય, વાળ મજબૂત હોય. આ માટે તે પોતાના ચહેરા પર ઘણી બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. વાળમાં પણ ઘણા પ્રકારના શેમ્પૂનો ઉપયોગ થાય છે. પરંતુ તમે ઘણી ઘરગથ્થુ વસ્તુઓ વડે પણ તમારા વાળની ચમક વધારી શકો છો.સોપારીનો ઉપયોગ માઉથ ફ્રેશનરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code