1. Home
  2. Tag "body"

શું તમારા શરીરમાં પણ આ પ્રકારના સંકેત દેખાય છે? તો સતર્ક થઈ જજો,નબળી રોગપ્રતિકારકશક્તિના છે લક્ષણ

શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે રોગપ્રતિકારક શક્તિનું મજબૂત હોવું જરૂરી છે, પણ ક્યારેક લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા ત્યારે બીમારી અને સમસ્યાઓ શરીરમાં ઘર કરી જતી હોય છે. ક્યારેક શરીરમાં નબળાઈ દેખાવા છત્તા પણ લોકો તેના પર ધ્યાન આપતા નથી અને પછી પાછળથી હેરાન થતા હોય છે પરંતુ દરેક લોકોએ જાણવું જોઈએ […]

જો તમારા શરીરમાં આ પ્રકારે ફેરફાર જોવા મળે છે? તો આંતરડામાં હોઈ શકે છે કૃમિ

ભગવાનના બનાવેલા આ શરીરમાં એટલી બધુ વસ્તુઓ છે કે જેના વિશે જાણવા બેસીએ તો કદાચ જીવન પણ ઓછું પડે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની શરીરમાં સમસ્યા થાય ત્યારે તેેણે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ પણ જો શરીરમાં આ પ્રકારની સમસ્યા જણાય તો આંતરડામાં કૃમિ પણ હોઈ શકે છે. જો સૌથી પહેલા વાત […]

વધુ પડતું પાણી પીવાથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે

દરેક વ્યક્તિ જાણે છે કે માનવ શરીર લગભગ 70 ટકા પાણીથી બનેલું છે.નિષ્ણાતો પણ ફિટ અને સ્વસ્થ રહેવા માટે પૂરતું પાણી પીવાની ભલામણ કરે છે.પરંતુ વધુ પડતું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે.જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે.ઘણા લોકો નિર્જલીકરણના લક્ષણો પર ધ્યાન આપે છે.પરંતુ બહુ ઓછા […]

શું તમારા શરીરની પણ નસ દબાય છે? તો આ સમસ્યાને હવે ઘરે રહીને જ કરો દૂર

આજકાલ લોકોનું જીવન એવું થઈ ગયું છે કે જેમાં શારીરીક સમસ્યા ન હોય તો તેને સૌથી મોટી સિદ્ધી ગણી શકાય, આજના સમયમાં લોકોને શરીરમાં બીમારી અને સમસ્યા છે તેનું કારણ પણ એ છે કે આજના સમયમાં લોકો સમય પર જમતા નથી, સમય પર સૂતા નથી, સમય પર ઊઠતા નથી અને સમય પર કસરત પણ કરતા […]

શરીરમાં વિટામિન અને કેલ્શિયમની કમી છે? તો આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

આજના સમયમાં લોકો એવું માનતા હોય છે કે ભેળસેળવાળો ખોરાક અને ખાવાની વસ્તુઓને કારણે લોકો અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પહેલાના સમયમાં આ પ્રકારે ભેળસેળ વસ્તુઓ મળતી ન હતી તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સ્વસ્થ રહેતા અને કોઈ બીમારી પણ જોવા મળતી ન હતી પણ અત્યારે શુદ્ધ ખાવા પીવાની વસ્તુઓ ન મળવાને કારણે વિટામિન […]

શરીરમાં થાક રહેતો હોય તો તેને કરો હવે દૂર,સામેલ કરો આ ડાયટ

આજના સમયમાં લોકોની જીવન જીવવાની રીત એવી થઈ ગઈ છે કે જેમાં શરીરમાં થાક રહેવો એ લોકોને સામાન્ય લાગી રહ્યું છે. તે વાતમાં કોઈ શંકા નથી કે લોકોને શરીરમાં થાક હોવાનો અનુભવ થતો જ રહેતો હોય છે પણ વ્યસ્ત સિડ્યુલના કારણે તેઓ ક્યારેક પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. હવે જે લોકોને આ પ્રકારની […]

શરીર પર થયેલા મસાનો રામબાણ ઈલાજ,જાણી લો આ માહિતી

સુંદરતા એ સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું હોય છે. આ વાત એટલા માટે કહી શકાય કે દરેક સ્ત્રીને સુંદર થવું સૌથી વધારે પસંદ હોય છે. સુંદરતાને લઈને સ્ત્રી એટલી બધી ઉત્સાહી હોય છે કે તેની વાત ન પૂછી શકાય પણ ક્યારેક સુંદરતાને પામવામાં કેટલીક તકલીફો પણ હોય છે જેમાંથી એક તકલીફ છે મસાની. જો ચહેરા પર […]

બોડેલી: પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલી મહિલા અને બાળક માટે PSI બન્યા દેવદુત

અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી વિસ્તારમાં એક જ દિવસમાં ૨૨ ઇંચ વરસાદ થતા નદી નાળા છલકાઇ જવાના કારણે બોડેલી નગર સહિતના વિસ્તારમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. બોડેલી નગરમાં પાણી ફરી વળતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. પરંતુ એ જ અરસામાં છોટાઉદેપુર જિલ્લા પોલીસના બોડેલી ખાતે ફરજ બજાવતા જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.સરવૈયાએ સમયસૂચકતા વાપરી […]

મગજ અને શરીરને એકદમ ફ્રેશ કરવું છે? તો આ રીતે ધ્યાન કરો

જીવનમાં ભલે ગમે તે પ્રકારની શાંતિ હોય, સુખ હોય પરંતુ જો મનની શાંતિ ના હોય તો અનેક પ્રકારની તકલીફ પડે છે અને તેનું કોઈ નિવારણ પણ આવતું નથી. મનની શાંતિ માટે લોકો દ્વારા યોગ કરવામાં આવે છે ધ્યાન કરવામાં આવે છે પરંતુ ધ્યાન ધરવા માટેની પણ એક રીત હોય છે જેને સૌ કોઈએ જાણવી જોઈએ. […]

શરીરમાં ઓક્સિજનની સમસ્યાને દુર કરવા ડાયટમાં આ વસ્તુઓને કરો સામેલ

તે વાતમાં કોઈ શંકા નથી કે મોટાભાગની સમસ્યાથી બચવા માટે દરેક વ્યક્તિની પાસે ખાસ પ્રકારનો ડાયટ હોવો જરૂરી છે. દરેક વ્યક્તિ જો યોગ્ય રીતે ડાયટને ફોલો કરે તો મોટાભાગની સમસ્યા દુર થઈ જાય છે. આવામાં જો વાત કરવામાં આવે શરીરમાં ક્યારેક ઉદભવતી ઓક્સિજનની સમસ્યાની તો તેના માટે પણ દરેક વ્યક્તિએ ખાસ પ્રકારનો ડાયટ ફોલો કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code