સિનિયર સિટીઝન્સ પણ ઘરે જ આ કસરત કરીને શરીરને રાખી શકે છે ફીટ
દરરોજ કસરત કરવાથી ઘણા રોગો શરીરથી દૂર રહે છે. યુવાનો માટે કસરત કરવી સરળ છે પણ વૃદ્ધો માટે તે ખૂબ જ મુશ્કેલ છે. ખરેખર, ઉંમર વધવાની સાથે શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં હાડકાં અને સ્નાયુઓ નબળા પડી જાય છે. આ ઉંમરે પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેના કારણે રોગો વધે છે. […]