7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ કોઈ પણ વ્યક્તિની સીધી ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, ધરપકડ પહેલા આરોપીને નોટિસ આપવી ફરજિયાત છે અને આ પ્રક્રિયા વગર કરાયેલી ધરપકડ ગેરકાયદે ગણાશે. જસ્ટિસ […]


