1. Home
  2. Tag "home"

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ગુમ હૈ કિસીકે પ્યાર મેં અને અનુપમામાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ

મુંબઈ: અનુપમા,યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને ગુમ હૈ કિસી કી પ્યાર મેં હંમેશા તેમની વાર્તાઓને કારણે TRP યાદીમાં સ્થાન મેળવે છે. આવનારા સમયમાં આ સિરિયલોમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળવાના છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભિમન્યુ અને અક્ષરાના લગ્ન થઈ ગયા છે પરંતુ તેમને ટૂંક સમયમાં તેમના જીવનમાં […]

ઘરે બેઠા મળી જશે રાશન! જાણો સરકારની આ સુવિધાનો લાભ કેવી રીતે મળશે

હવે ઘરે બેઠા મળશે રાશન સરકારની મહત્વની યોજના જાણો કેવી રીતે તમને થશે ફાયદો કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી Ration Service Umang App સામાન્ય લોકો સુધી સીધી અને યોગ્ય ભાવે સામાન પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી છે. ઉમંગ એપની આ સર્વિસ દ્વારા ગ્રાહક પોતાની સુવિધા અનુસાર સામાન સરકારી ભાવે ખરીદી શકશે. કાર્ડ ધારક રાશનની […]

ઘરમાં દિવો દરરોજ કરો છો તો તેની પાછળનું કારણ ખબર છે? જાણો

આપણા હિંદુ ધર્મમાં દિવો કરવો તેને ખુબ પવિત્ર માનવામાં આવે છે, અગ્નિની આપણે દેવતા તરીકે પૂજા કરીએ છે અને તેની સાથે આપણી આસ્થા, શ્રધ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. આવામાં દરેક ઘરમાં દિવો તો થતો જ હશે. તો તેની પાછળ પણ એક કારણ છે અને તે જાણવા જેવું છે. વાત એવી છે કે એવું માનવામાં આવે […]

ઘરે જ ચા ભૂકી અને કોફીના ઉપયોગથી સફેદ વાળથી મળશે છુટકારો

અમુક ઉંમર પછી લોકોના માથામાં વાળ સફેદ થવા લાગે છે. જો કે, આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં જંગફુડનું પ્રમાણ વધ્યું હોવાથી નાની ઉંમરમાં પણ સફેળ વાળ આવે છે. લોકો સફેદવાળથી છુટકારો મેળવા માટે માથામાં ડાય અને વિવિધ કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તે આરોગ્ય માટે હાનીકારક હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ આપ સરળતાથી ઘરે ચાની ભૂકી […]

હવે ધરે બેઠા જ બની જશે પાસપોર્ટ,આ રહી તેની સરળ રીત

પાસપોર્ટ બનાવવો હવે સરળ માત્ર 10-15 દિવસમાં મળી જશે પાસપોર્ટ આ રહી તેની સરળ રીત મોટાભાગના લોકો પાસપોર્ટ બનાવતા હોય છે તેની પાછળનું કારણ હોય છે કે તેને વિદેશમાં અભ્યાસ માટે જવું હોય અથવા ત્યાં ફરવા કે વેપાર-ધંધા માટે જવું હોય. આ મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે પાસપોર્ટ કેવી રીતે કઢાવવો.. પણ હવે તે […]

અમદાવાદમાં કોરોનાની વેક્સિન ન લેનારાના ઘર પર ચોકડીનું નિશાન મારવામાં આપશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વધુને વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગે હવે ઘરેઘરે જઈ સર્વે શરૂ કર્યો છે. હેલ્થ વર્કર્સની ટીમ દ્વારા જેમણે મુદત પૂરી થવા છતાં હજુ રસી લીધી નથી તેમને ટ્રેસ કરી નજીકના રસી કેન્દ્ર પર મોકલી રસી અપાવી રહ્યાં છે. જે […]

UP: 1970માં પૂર્વ પાકિસ્તાનથી આવેલા 63 હિન્દુ પરિવારોને ખેતી અને ઘર માટે અપાશે જમીન

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સહિતના પડોશી દેશોમાંથી ધાર્મિક કારણોસર શરણ લેનારા પરિવારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશથી આવીને ઉત્તરપ્રદેશના કાનપુરમાં વસવાટ કરનારા લગભગ 73 જેટલા હિન્દુ પરિવારોનું પુનઃવર્સન કરવામાં આવશે. તેમજ મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી 1.20 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. સુત્રોના […]

ગુજરાતમાં 2.66 લાખ પરિવારોએ ઘર પર સોલાર રૂફટોપ લગાવીને વીજળીની બચત કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા આ અવસરે સુશાસન સપ્તાહની ઊજવણી ચાલી રહી છે. એ અંતર્ગત  નારી ગૌરવ દિવસની ઊજવણીના કાર્યક્રમમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ રાજકોટ આવ્યા હતા. આ તકે તેમણે કહ્યુ હતું કે સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં એક ક્રાંતિકારી પહેલ ચાલી રહી છે. વીજ વપરાશ ક્ષેત્રે સ્વાવલંબન બનવા સોલાર રૂફટોપ તરફ […]

કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરાના ઘરે NIAના દરોડા: ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શનની આશંકા

બેંગ્લોરઃ કર્ણાટકના કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત બી.એસ.ઈદિનબ્બાના ઘર ઉપર રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. પૂર્વ નેતાના પુત્ર બી.એમ.બાશાના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન હોવાની આશંકાના પગલે દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એનઆઈએની કાર્યવાહીના પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએમ બાશા કર્ણાટકમાં રિયલ એસ્ટેટના […]

ટોક્યો ઓલિમ્પિકઃ કાંસ્ય મેડલ જીતનારી બોક્સર લવલીનાના ઘર સુધી બનાવાશે પાકો રસ્તો

દિલ્હીઃ ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેનએ ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં કાસ્ય મેડલ હાંસલ કર્યો છે. જેવો ઓલિમ્પિકમાં લવલીનાનો મેડલ મળવાની શકયતાને પગલે તેના અસમના ઘરે જતા કાચા રોડને પાકો કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય વિશ્વજીત ફુકનએ લવલીનાના ઘર સુધીના રસ્તા ઉપર પથ્થર નખાવીને રસ્તો પાકો કરાવ્યો છે. તેમજ ઝડપથી આ રોડને પૂર્ણ કરવામાં આવશે. બોક્સર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code