1. Home
  2. Tag "instagram"

કોહલીના ટેસ્ટના કેપ્ટન પદેથી રાજીનામાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ, કહ્યું – હેરાન છું”

કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ રોહિતે ઇન્સ્ટાગ્રામ પર રિએક્શન આપ્યું રોહિતે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે હું હેરાન છું નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટનું કેપ્ટનપદ છોડ્યું છે જેને કારણે ચાહકો તેમજ દિગ્ગજ ખેલાડીઓ પણ સ્તબ્ધ છે. શનિવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાન છોડ્યું હતું. એવામાં વિરાટ હવે […]

ઇન્સ્ટાગ્રામે હવે ક્રોનોલોજીકલ ફીડનું પરીક્ષણ શરૂ કર્યું, હવે દેખાશે આ ફેરફારો

ઇન્સ્ટાગ્રામે હવે ક્રોનોલોજીકલ ફીડનું પરીક્ષણ શરૂ કર્યું યૂઝર્સ ફીડમાં હવે કેટલાક ફેરફારો દેખાશે આગામી સપ્તાહમાં ટ્રાયલ પૂરી કરાશે નવી દિલ્હી: વોટ્સએપની જેમ ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પણ સમયાંતરે પોતાના યૂઝર્સને અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને વોટ્સએપ બાદ ઇન્સ્ટાગ્રામ પણ ખૂબ જ લોકપ્રિય એપ છે. હવે ઇન્સ્ટાગ્રામે ક્રોનોલોજીકલ ફીડનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. […]

ઈન્સ્ટાગ્રામ પર આ સેલેબ્સ મચાવે છે ઘૂમ- સલમાન ખાન 10માં નંબર તો પ્રથન ક્રમે છે આ એક્ટ્રેસ

ઈન્સ્ટાગ્રામ પર ના ટોપ 10 સેલેબ્સ પ્રથમ નંબર પર પ્રિયંકા ચોપરા સલમાન ખાન 10માં નંબર પર બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે, જો કે એક્ટિવ રહેવું અને દર્શક લોકોની પસંદબનવું તે બન્ને વાત અલગ અલગ છે, કારણ કે બોલિવૂડના ટોપ 10 સેલેબ્સ એવા છે કે જે ઓછા એક્ટિવ રહેતા હશે પરંતુ […]

તમે પણ ઇન્સ્ટા પોસ્ટને હાઇડ કરવા માંગો છો, તો ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ

વોટ્સએપ પર તમે પોસ્ટ હાઇડ કરી શકો છો તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો તમારી પોસ્ટ ડીલિટ પણ નહીં કરવી પડે નવી દિલ્હી: વોટ્સએપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પણ યૂઝર્સમાં ખૂબ જ લોકપ્રિય એપ છે. આજે મોટા ભાગના યૂઝર્સના ફોનમાં ઇન્સ્ટાગ્રામ મળી આવે છે. ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કંઇને કઇ શેર કરતા રહેતા હોય છે પરંતુ ક્યારેક યૂઝર્સ […]

બિઝનેસ કરતા લોકો માટે ઇન્સ્ટાગ્રામનું અફલાતૂન ફીચર, હવે ઇન્સ્ટા પ્રોફાઇલ અન્ય વેબસાઇટમાં બતાવી શકાશે

હવે ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ અન્ય વેબસાઇટમાં દર્શાવી શકાશે તેનાથી બિઝનેસ કરતા લોકો પોતાના એકાઉન્ટને વધુ લોકપ્રિય બનાવી શકશે તે ઉપરાંત પોતાના બિઝનેસને વધુ પ્રમોટ કરી શકશે નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ પણ પોતાના યૂઝર્સ માટે વોટ્સએપની જેમ સમયાંતરે નવા નવા ફીચર્સ રજૂ કરતું રહે છે જેને કારણે વોટ્સએપની સાથોસાથ ઇન્સ્ટાગ્રામની પણ યૂઝર્સમાં એટલી જ લોકપ્રિયતા છે. હવે ઇન્સ્ટાગ્રામ […]

ઇન્સ્ટાગ્રામમાં લાઇવ વીડિયો શેડ્યુલિંગ કરવા ઇચ્છો છો? તો અપનાવો આ સરળ રીત

ઇન્સ્ટાગ્રામ હવે વધારે યૂઝર ફ્રેન્ડલી બન્યું ઇન્સ્ટાગ્રામ આપે છે લાઇવ વીડિયો શેડ્યુલિંગનું ફીચર તેને સેટ કરવા અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ સમયાંતરે તેના યૂઝર્સને વધુ યાદગાર એક્સપીરિયન્સ પૂરો પાડવા અને વર્લ્ડ સાથે કનેક્ટ રહેવા માટે નવીન ફીચર્સ રજૂ કરતું રહે છે. હવે ઇન્સ્ટાગ્રામ વધુ યૂઝર ફ્રેન્ડલી બન્યું છે. ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં લાઇવસ્ટ્રીમ્સ શેડ્યૂલ […]

ફેક એકાઉન્ટ ઓછા કરવા ઇન્સ્ટાગ્રામ પર આવશે આ નવું ફીચર, જાણો શું ફીચર આવશે?

ફેક એકાઉન્ટની સંખ્યા ઓછી કરવા ઇન્સ્ટાગ્રામ નવું ફીચર લાવશે હવે ઇન્સ્ટા પર નવું એકાઉન્ટ બનાવવા સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવું પડશે યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને યૂઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ પ્રયાસરત રહે છે. ઇન્સ્ટાગ્રામ હવે યૂઝર્સ […]

ઇન્સ્ટા રીલ્સના દીવાનાઓ માટે ખુશખબર, હવે લૉન્ચ થયા આ બે ઘાંસુ ફીચર્સ

ઇન્સ્ટા પર આવ્યા નવા ફીચર્સ રીલ્સમાં નવા ફીચર્સ એડ થયા તેનાથી તમારો ઇન્સ્ટા એક્સપીરિયન્સ બનશે વધુ શાનદાર નવી દિલ્હી: ભારતમાં જ્યારથી ટિકટોક પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારબાદથી ઇન્સ્ટાગ્રામ પોતાની રિચ વધારવા માટે પોતાના જ પ્લેટફોર્મ પર ટિકટોક જેવા ફીચર્સ રૉલ આઉટ કર્યા છે. ઇન્સ્ટાગ્રામે પણ ટિકટોક જેવું ફીચર Reelsની શરૂઆત કરી હતી. હાલમાં કંપની રિલ્સમાં […]

હવે ઇન્સ્ટાગ્રામ તમને સામેથી આરામ કરવા કહેશે, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ ફીચર

ઇન્સ્ટાગ્રામ હવે રોલ આઉટ કરશે નવું ફીચર ઇન્સ્ટાગ્રામ ટેક અ બ્રેક ફીચર રોલ આઉટ કરશે તેનાથી તે યૂઝર્સને થોડો સમય માટે આરામ કરવા માટે પ્રેરિત કરશે નવી દિલ્હી: આજે જ્યારે મોટા ભાગનું યુવાધન ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર પર વધુ સ્ક્રીન ટાઇમ વિતાવે છે ત્યારે તેનાથી આંખોને પણ નુકસાન થાય છે તેમજ માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય […]

હવે ઇન્સ્ટા વીડિયો બનાવતા પહેલા વિચારજો, બાકી ખિસ્સા થઇ જશે ખાલી, આ છે કારણ

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ હવે ચાર્જ આપવા તૈયાર રહેજો ઇન્સ્ટાગ્રામ હવે કન્ટેન્ટ એક્સેસ કરવા લેશે ચાર્જ પ્રતિ માસ તમારે 89 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના જમાનામાં ડેટા જ બધુ છે. આજે મોટા ભાગની કંપનીઓ પોતાની રીચ વધારવાથી લઇને આવકના સ્ત્રોત અને કમાણી માટે ડેટા પર નિર્ભર રહે છે અને તેનો ઉપયોગ કરે છે. ફેસબૂક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code