દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં બ્લાસ્ટ, 10 ના મોત
નવી દિલ્હીઃ સુરક્ષા એજન્સીઓએ ગુજરાત બાદ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન મોડી સાંજે દેશની રાજધાની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજે વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ગભરાટ ફેલાઈ ગયો હતો. અહેવાલો અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની આ ઘટનામાં 8થી […]


