1. Home
  2. Tag "police"

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી કરતી ગેંગ પોલીસે પકડી, 12 લોકોની ધરપકડ

વર્ક ફ્રોમ હોમના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારી સાયબર ક્રાઇમ ગેંગનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે 12 લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ મુખ્યત્વે ઉત્તર પ્રદેશ અને બિહારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં એક ગૃહિણી દ્વારા અદુગોડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે તેમને વર્ક ફ્રોમ હોમના […]

રાજુલામાં એસટી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રીપલ અકસ્માત, 3ના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક એસટી બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. આ દૂર્ઘટનામાં બાઈક ચાલકને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળો અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળો આ વિસ્તાર પર નજર રાખી રહ્યા છે. ભારતીય સેનાએ આપેલી માહિતી અનુસાર, “સંયુક્ત દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તબીબી ટીમોને તાત્કાલિક તહેનાત કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અનંતનાગના […]

ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે એક મોટી IPL સટ્ટાબાજી ગેંગનો પર્દાફાશ કર્યો

નવી દિલ્હી: આગ્રામાં પોલીસે એક મોટી IPL સટ્ટાબાજી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ક્લબ સ્ક્વેર 8 કાફે પર દરોડા પાડ્યા અને 9 બુકીઓની ધરપકડ કરી લીધી છે. ઘટનાસ્થળેથી 1.62 લાખ રૂપિયા રોકડા, 10 મોબાઈલ ફોન, 1 એસયુવી કાર, 2 ટુ-વ્હીલર અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. આગ્રા પોલીસને માહિતી મળી હતી કે IPL મેચ […]

દિલ્હી NCRમાં 27.4 કરોડના નાર્કોટિક્સ જપ્ત : અમિત શાહ

નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ અને એનસીબીની કામગીરીની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત […]

મહેસાણામાં હનીટ્રેપમાં ફસાવીને નાણા પડાવતી ગેંગના ચાર સભ્યો ઝડપાયાં

ગાંધીનગરઃ મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને મિત્રને હનીટ્રેપમાં ફસાવી 8 લાખ પડાવનારી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. ગેંગની મુખ્ય સૂત્રધાર મનાતી મીનાબેન જશવંતભાઈ રાવળએ ચા પીવાના બહાને ઓઇલ કંપનીના મેનેજર અને તેમન મિત્રને દીકરીના અવધુત રો હાઉસ ખાતે આવેલા તેજલ રાવળના ઘરે બોલાવી પોતાની ગેંગ સાથે મળી હનીટ્રેપને અંજામ આપ્યો હતો. 4 ફેબ્રુઆરીમાં દુષ્કર્મના કેસમાં […]

બેંક લોકરમાંથી લાખોના દાગીના અને રોકડની ચોરી કેસમાં બેંક પટાવાળાની ધરપકડ

વડોદરાઃ આણંદમાં બેંક લોકરમાંથી 60 તોલા સોનાના દાગીના અને 10 લાખની ચોરીના કેસમાં પોલીસે બેંકના પટાવાળાની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. તેમજ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. પોલીસે સોનાના દાગીના અને રોકડ રકમની રીકવરી કરવા માટે કવાયત શરૂ કરી છે. આણંદના ચિખોદરા ગામની બેંક ઓફ બરોડાના લોકમાંથી 60 તોલા સોનાના […]

નાસિકમાં એનસીપીના નેતા અને તેમના ભાઈની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

પૂણેઃ મહારાષ્ટ્રમાં અસમાજીકતત્વો બેફામ બન્યાં હોય તેમ ગંભીર ગુનાઓ વધી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નાસિકમાં અજાણ્યા શખ્સોએ બે ભાઈઓની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મૃતકો પૈકી એક એનસીપી(અજીત પવાર)ના શહેર ઉપપ્રમુખ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

નાગપુર હિંસા કેસમાં પોલીસે અત્યાર સુધી 69થી વધારે લોકોની કરી ધરપકડ

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ હાલ એકદમ શાંતિ છે. બીજી તરફ સરકાર દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તોફાની તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 69 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીના નેતા ફહીમ ખાન અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આઠ કાર્યકરોનો […]

લો બોલો, પાકિસ્તાનમાં નકલી કોલ સેન્ટરમાં પોલીસની આંખ સામે સ્થાનિકોએ લૂંટફાડ ચલાવી

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક નકલી કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. પાકિસ્તાની અધિકારીઓને આ વાતની ખબર પડતા ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દરોડા પાડ્યા હતા. આ કોલ સેન્ટર ઇસ્લામાબાદના સેક્ટર F-11 થી કાર્યરત હતું. ચીની નાગરિકો તેના માસ્ટરમાઇન્ડ છે. દરોડા પછી, કોલ સેન્ટરની બહારનો દ્રશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હકીકતમાં, દરોડા દરમિયાન, પાકિસ્તાનના લોકોએ નકલી કોલ સેન્ટર લૂંટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code