હળવદ-માળિયા હાઈવે પર કન્ટેનરે બે બાળકોને અડફેટે લેતા થયા મોત
અમદાવાદઃ મોરબીમાં હળવદ-માળિયા હાઈવે પર આજે રોડ ઉપરથી પસાર થતું કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દૂર્ઘટનામાં બાળકી સહિત બે બાળકોના મોત થયા હતા. અકસ્માત બાદ કન્ટેનર રોડ ઉપર એક તરફ નમી ગયું હતું. આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]