કાયદાના રક્ષક જ સુરક્ષિત નથીઃ ફરિયાદીના ઘરે સમન્સ પાઠવવા ગયેલા PSI અને કોન્સ્ટેબલને બંધક બનાવાયા
લખનૌઃ કાનપુરના કકવાન વિસ્તારના હરિપુરવા ગામમાં, ફરિયાદીના ઘરે સમન્સ પાઠવવા ગયેલા સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને બંધક બનાવીને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેમનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. લગભગ અડધો કલાક બાદ પોલીસ આવી અને તેમને મુક્ત કરાવ્યા. હાલ આ કેસમાં એકની અટકાયત કરવામાં આવી છે. ગામમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો […]