1. Home
  2. Tag "police"

ઉત્તરપ્રદેશઃ નકલી ઈ-ટીકીટ રેકેટનો પર્દાફાશ, મુખ્ય સુત્રદ્ધારની કરાઈ ધરપકડ

લખનૌઃ રેલવે પ્રહોટેક્શન ફોર્સ અને સાયબર ગુના શાખાની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ટીમએ સોફ્ટવેર મારફતે અલગ-અલગ યુઝર આઈડી બનાવીને દેશભરમાં રેલવેમાં નકલી ઈ-ટિકીટ બનાવીને વેચતી ગેંગના સુત્રધ્ધારને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી 17 આઈડી, 40 નકલી ઈ-ટીકીટ અને 3 હજાર રૂપિયા જપ્ત કર્યા હતા. ત્રણ મહિના પહેલા આરપીએફએ દાદરીમાં એક સાયબર કેફે […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાશે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તેમજ તમામ ઈવીએમ સ્ટોંગ રૂમમાં સાચવીને રાખવામાં આવ્યાં છે. ગુરુવારે તમામ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રેદેશમાં ભાજપ અને પંજાબમાં આપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતા હોવાનું સામે આવ્યું છે. જો કે, પાંચ રાજ્યોમાં કોની સરકાર […]

ઉત્તરપ્રદેશઃ ઉચ્ચ અધિકારીની મોટરકારમાંથી દોઢ કરોડની રોકડ રકમ પકડાઈ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના ડે. ડાયરેક્ટર ડી.પી.સિંહની ગાડીમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં ડીપીસિંગની સફેદ રંગની કારમાં કાનપુર જઈ રહ્યાં છે. પોલીસે રોકડ રકમ જપ્ત કરીને ડીપી સિંહની પૂછપરછ આરંભી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોકડ સાથે ઝડપાયેલા ડેપ્યુટી ડાયરેક્ટર ડી.પી.સિંહને સરોજનીનગર પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતા. […]

ઉત્તરપ્રદેશઃ પોલીસ સાથે અથડામણમાં કુખ્યાત ગુનેગાર ઠાર મરાયો

લખનૌઃ આજીવન કેદની સજા મળ્યા બાદ ફરાર કુખ્યાત સતીશસિંહ ઉપર એક લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન રામપુર વિસ્તારમાં પોલીસ સાથે થયેલી અથડામણમાં સતીશકુમારને ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ગુનેગાર ફરાર થઈ હતો. માથાભારે શખ્સોએ કરેલા ગોળીબારમાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આરોપીઓ પાસે એકે-47, પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આરોપી […]

હવે પોતાની ગાડી લઈને અન્ય રાજ્યમાં ફરવા જશો તો પોલીસ હેરાન કરશે નહીં

હવે પ્રવાસ દરમિયાન નહીં પડે તકલીફ બસ આટલું કરો કામ પોલીસ પણ નહીં કરે પરેશાન જેટલા પણ લોકો પોતાની ગાડી લઈને, જ્યારે પણ કોઈ પણ કામ માટે કે ફરવા માટે બહાર નીકળતા હોય છે ત્યારે તેમને કેટલીક વાતની ચિંતા થયા રાખતી હોય છે. તેમાં એક ચિંતા એ પણ હોય છે કે જ્યારે પણ અન્ય રાજ્યમાં […]

જમ્મુ-કાશ્મીરઃ સાંબામાં મોટરકાર ખીણમાં ખાબકતા પાંચના મોત

અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત એક વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં મોટરકાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ઘાયલ થયાં હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાહનમાં સવાર લોકો પંજાબથી શ્રીનગર જઈ રહ્યા હતા […]

ભાગલપુરના કાજવલીચક વિસ્તારમાં એક મકાનમાં બોમ્બ બ્લાસ્ટઃ નવના મોત

નવી દિલ્હીઃ બિહારના ભાગલપુરમાં એક મકાનમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો છે. આ બ્લાસ્ટમાં એક મહિલા અને બાળક સહિત નવ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટની તિવ્રતા એટલી જોરદાર હતી કે આસપાસના અન્ય બે મકાન પણ ધરાશાયી થયાં હતા. આ બનાવની જાણ થતા વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયું હતું. તેમજ […]

ગુજરાતમાં નશીલા દ્રવ્યો અને દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે શરૂ કર્યું અભિયાન

અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીને અટકાવા માટે સઘન પેટ્રોલિંગ અને સતત વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં પોલીસ દ્વારા રૂ. 600 કરોડથી વધુની કિંમતનો નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા […]

દિલ્હીઃ કોરોનાકાળમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો, ગુનાખોરી ડામવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન લોકોની જરૂરિયાત બની ગયો છે. તેમજ હવે લોકો સ્માર્ટફોનની મદદથી ઓનલાઈન બેંકીગ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે. બીજી તરફ સાયબર ઠગો પણ સક્રીય થયાં છે. દિલ્હીમાં કોરોનાની બીજી વેવ દરમિયાન દિલ્હીમાં સાયબર ક્રાઈમ વધ્યા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દિલ્હીમાં ગુનાખોરીને ડામવા માટે એક્શન […]

દિલ્હીમાં ગુનાખોરીમાં 15 ટકાનો વધારો, 21 ગેંગ એક્ટિવ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસના આંકડા અનુસાર એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં સમગ્ર દિલ્હીમાં 21 જેટલી ગેંગ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીના અલગ-અલગ જિલ્લામાં 21 ગેંગ એક્ટિવ છે. વર્ષ 2021માં આ ગેંગના સાત જેટલા કુખ્યાત ગુનેગારોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code