1. Home
  2. Tag "Bird Flu"

બર્ડ ફ્લૂનો કહેર – મહારાષ્ટ્રમાં 10 હજાર પક્ષીઓને મારીને દફન કરવાનો નિર્ણય લેવાયો

મહારાષ્ટ્રમામં બર્ડ ફ્લૂનો કહેર 10 હજાર પક્ષીઓને મારવામાં આવશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક સાવચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી ગિરિરાજસિંહે સોમવારના રોજ કહ્યું હતું કે માણસોમાં બર્ડ ફ્લૂના ચેપ અંગે કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટ નથી. આવી સ્થિતિમાં રાજ્યોએ મંડીઓને બંધ […]

દેશની રાજધાની દિલ્હીમાં બર્ડ ફ્લૂની દસ્તક – તપાસમાં મોકલવામાં આવેલ 8 સેમ્પલ પોઝિટિવ 

સમગ્ર દેશમાં કોરોના બાગ બર્ડ ફ્લૂની દહેશત હવે દેશની રાજધાની પણ બર્ડ ફ્લૂની ઝપેટમાં દિલ્હીઃ-દેશમાં કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લૂના રોગે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. તો હવે દેશની રાજધાની દિલ્હીમાંપણ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે. દિલ્હીથી જલંધર મોકલવામાં આવેલા આઠ નમૂનાઓ પોઝિટિવ મળી આવ્યા છે. […]

ગુજરાત અને હરિયાણામાં પણ બર્ડ ફ્લુની દસ્તક – હરિયાણામાં દોઢ લાખથી વધુ મરધીઓને મોત અપાશે

દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લુનો ખતરો હરિયાણામાં દોઢ લાખથી વધુ મરધીઓને અપાશે મોત દિલ્હીઃ-દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત વર્તાઈ રહી છે, સૌ પ્રથમ કેરળ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનમાં આ રોગનો પગપેસારો થયો હતો ત્યારે હવે અન્ય બે રાજ્યો  હરિયાણા અને ગુજરાતમાં પણ આ રોજ પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે હરિયાણા અને ગુજરાતમાં બર્ડ […]

ગુજરાતમાં બર્ડ ફ્લૂને પગલે સરકાર એલર્ટ, સર્વેલન્સની કામગીરી કરાઈ શરૂ

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બ્રડ ફ્લૂએ દસ્તક દીધી છે. ગુજરાતમાં પણ કેટલાક પક્ષીઓના મોત થયા ખળભળાટ મચી ગયો છે. દેશમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. દરમિયાન ગુજરાત સરકારે તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસથી કુલ 55 જેટલા પક્ષીઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code