આદિવાસી યુવાનોને જાગ્યો ક્રિકેટ પ્રેમ, દાંતામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં 68 ટીમોએ ભાગ લીધો
દાંતાઃ ક્રિકેટ મેચનો હવે ગામડાના યુવાનોમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં અંતરિયાળ આદિવાસી ગામડાંના યુવાનોમાં પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રમેમ જોવા મળી રહ્યો છે. દાંતા તાલુકાના અંતરિયાળ ગામોના આદિવાસી સમાજના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેવા શુભ આશયથી શબરી સેના સાંઢોસી ઝોન દ્વારા બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું શનિવારના […]