તુનક તુનક તુન ગીત ગાનાર દલેર મહેંદીનો આજે જન્મદિવસ, પોતાના કરિયરમાં ઘણા હીટ ગીતો આપ્યા
સિંગર દલેર મહેંદીનો આજે જન્મદિવસ પોતાના કરિયરમાં ઘણા હીટ ગીતો આપ્યા દલેરનું પ્રથમ આલ્બમ બોલો તા રા રા હિટ રહ્યું દલેરને ભારત સેવા રત્ન એવોર્ડ કરાયો એનાયત મુંબઈ : દલેર મહેંદી એક શાનદાર ગાયક છે જેના ગીતો સાંભળીને શરમાળ પણ ડાન્સ ફ્લોર પર આવી જાય છે. દલેર ગાયકો અને સંગીતકારોના પરિવારમાંથી આવે છે. એટલું જ નહીં, […]


