કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ, દિલ્હી કોંગ્રેસ સેવા દિવસ તરીકે ઉજવશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ સેવા દીવસ તરીકે ઉજવશે દિલ્હી કોંગ્રેસ જરૂરિયાતમંદને આવશ્યક વસ્તુઓનું કરશે વિતરણ દિલ્હી : રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે શનિવારે દિલ્હી કોંગ્રેસ તેને સેવા દીવસ તરીકે મનાવશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને ફેસ માસ્ક, મેડિકલ કીટ અને રાંધેલા ખોરાક સહિત નિશુલ્ક આવશ્યક વસ્તુઓનું વિતરણ કરશે. દિલ્હી કોંગ્રેસના કાર્યકરો મહાનગર પાલિકાના 272 વોર્ડમાં […]


