1. Home
  2. Tag "Birthday"

બોલિવુડના જાણીતા ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટનો જન્મદિવસ- જાણો તેમના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટનો જન્મદિવસ ફિલ્મ જગતમાં કમાવ્યું ઘણું નામ ફિલ્મ ‘આશિકી’થી મળી ઓળખ મુંબઈ : પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટનો આજે જન્મદિવસ છે. મુકેશ ભટ્ટ આજે તેનો 69મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મુકેશ ખુદ એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે. મુકેશના પિતા નાનાભાઇ ભટ્ટ પણ તે સમયના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા હતા. […]

અશોક સરાફાનો જન્મદિવસ, બોલિવુડમાં મોટા એક્ટરોની સાથે કર્યુ કામ

આજે અશોક સરાફનો જન્મ દિવસ મરાઠી ફિલ્મથી એક્ટરને મળી સફળતા હમ પાંચ સિરિયલમાં કર્યું હતું કામ   મુંબઈ : ફિલ્મ કરણ અર્જુનમાં ભૂમિકા ભજવનારા અશોક સરાફને કોણ નથી ઓળખતું. અશોક લાંબા દાયકાથી મનોરંજનની દુનિયામાં કામ કરી રહ્યા છે. આજે આ નાયબ એક્ટરનો જન્મદિવસ છે. અશોકના પિતા ઇચ્છતા હતા કે તે અભ્યાસ પૂરો કરે અને નોકરી […]

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનો જન્મદિવસ,વાંચો બોલિવુડમાં કેવી રીતે મારી એન્ટ્રી

સોનાક્ષી સિંહાનો જન્મદિવસ 34મો જન્મદિવસ મનાવી રહી છે સોનાક્ષી દબંગથી મારી હતી ફિલ્મમાં એન્ટ્રી મુંબઈ : બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા 2 જૂને પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ વર્ષે સોનાક્ષી તેનો 34 મો જન્મદિવસ મનાવી રહી છે. પટનામાં જન્મેલી સોનાક્ષીએ મુંબઇમાં અભ્યાસ કર્યો હતો. સોનાક્ષીએ ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષીએ વર્ષ 2010 […]

બોલિવુડ એક્ટર આર.માધવનનો 51મો જન્મદિવસ, વાંચો આ રીતે કરી ફિલ્મમાં એન્ટ્રી

મેડી તરીકે ફેમસ આર.માધવનનો આજે જન્મદિવસ 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે આર.માધવન બોલિવુડમાં આ ફિલ્મથી કરી હતી એન્ટ્રી મુંબઈ: બોલિવૂડ એક્ટર આર માધવનનો આજે 51 મો જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ 1 જૂન 1970 માં જમશેદપુરમાં થયો હતો. અભિનેતા શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર હતો, જ્યાં તે અભ્યાસ પછી સેનામાં જવા માંગતો હતો. પરંતુ નસીબના ચક્કરમાં એવા […]

તારક મહેતા સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીનો જન્મદિવસ, વાંચો તેમના જીવનના સંઘર્ષ વિશે

આજે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો જન્મદિવસ તારક મહેતા સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવીને મળી નામના આજે લાખો દર્શકોના દિલ પર કરે છે રાજ અમદાવાદ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીનો આજે જન્મ દિવસ છે. તેનો જન્મ 26-MAY–1968માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આજે તેઓએ જેઠાલાલનું પાત્ર ભજવીને કરોડો દર્શકોના દિલમાં […]

જૂનિયર એનટીઆરનો જન્મદિવસ, RRR ફિલ્મથી થશે કોમારામ ભીમનો ખુલાસો 

જૂનિયર એનટીઆરનો આજે જન્મદિવસ ફિલ્મ RRRમાં ભૂમિકા ભજવશે જૂનિયર એનટીઆર છેલ્લા કેટલાક સમયથી છે ચર્ચામાં મુંબઈ: ફિલ્મ RRRની જ્યારથી એનાઉંસમેન્ટ થઈ છે ત્યારથી ખુબ ચર્ચામાં બની રહી છે. આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર, રામચરણ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મના દરેક કેરેક્ટરના લુક રિલીઝ કરવામાં આવ્યા છે અને ત્યારે જૂનિયર એનટીઆરના કોમારામ ભીમના […]

19-MAY – નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મદિવસ, માત્ર 1 રૂપિયામાં કરી હતી આ ફિલ્મ

નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મદિવસ માત્ર એક રૂપિયામાં કરી હતી ફિલ્મ પહેલી ફિલ્મ સરફરોશથી કરી હતી એન્ટ્રી મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ડાયલોગ ડીલવરી અને પોતાના એક્ટિંગ એક્સપ્રેશનથી નામના મેળવનાર નવાઝુદ્દીન સિદ્દીકીનો આજે જન્મ દિવસ છે. અભિનેતા આજે તેનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.નવાઝુદ્દીન સિદ્દીકીને જોઈને કોઈ પણ માણસ પ્રેરણા લઈ શકે છે અને તેમની સફળતા દર્શાવે […]

ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનો જન્મ દિવસઃ પ્રથમ મ્યુઝિક આલ્બમ હિટ થતા ફિલ્મોમાં ગાવાનો મળ્યો ચાન્સ

મુંબઈઃ પોતાની ગઝલોથી લોકોને મંત્રમુગ્ધ કરનારા જાણીતા ગજલ ગાયક પકંજ ઉધાસનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ 17મી જુલાઈ 1951માં ગુજરાતામાં રાજકોટના જેતપુરમાં થયો હતો. માત્ર પકંજ ઉધાસ જ નહીં પરંતુ તેમના મોટાભાઈ મનહર ઉધાસ પણ જાણીતા પાર્શ્વગાયક છે. ઘરમાં સંગીતનો માહોલ હોવાના કારણે પંકજ ઉધાસને પણ નાનપણથી જ સંગીતમાં રૂચિ હતી. તેમણે ફિલ્મોમાં ગજલોની […]

આજે નુસરત ભરૂચાનો જન્મદિવસ, જાણો સફળતા પહેલાનો તેમના જીવનનો સંઘર્ષ

આજે નુસરત ભરૂચાનો જન્મદિવસ જીવનમાં સહન કર્યા અનેક સંઘર્ષ આ રીતે કરી હતી કરિયરની શરૂઆત મુંબઈ : નુસરત ભરૂચા આજે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. નુસરત તેની એક્ટિંગ અને ફિલ્મો ઉપરાંત તેના બોલ્ડ અંદાજને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. જ્યારે નુસરત ચાહકોની સામે પોતાનો બોલ્ડ અંદાજ રજૂ કરે છે, ત્યારે તે તસવીરો વાયરલ થઈ જાય […]

માધુરી દીક્ષિતનો જન્મ દિવસઃ ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ અભિનેત્રીના લાખો પ્રસંશકો

મુંબઈઃ 90ના દશકમાં કરોડોના દિલ ઉપર રાજ કરતી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતનો આજે જન્મ દિવસ છે. માધુરી દીક્ષિતે ફિલ્મી કેરિયરની શરૂઆચ અબોધ ફિલ્મથી કરી હતી. માધુરી દીક્ષિતે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ માધુરીને પદ્મશ્રી ઉપરાંત અનેક એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. એક સમયએ બોલીવુડમાં અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં માધુરી દીક્ષિત સૌથી વધારે ફી લેતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code