1. Home
  2. Tag "bitterly cold"

ઉત્તરભારતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની શકયતા, , હવામાન વિભાગનો રિપોર્ટ

ઉત્તર ભારતના ઘણા ભાગોમાં શીત લહેર યથાવત છે. દિલ્હી-એનસીઆર સહિત વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં શીત લહેરોની સ્થિતિ પ્રવર્તે છે અને મોટાભાગના રાજ્યોમાં સવારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે. ઠંડીના દિવસોમાં વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 10.05 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા […]

ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનને લીધે ગુજરાત કડકડતી ઠંડીમાં સપડાયું,

15થી 20 કિમીની ઝડપે ટાઝોબોળ પવન ફુંકાયો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો આવશે આકાશ વાદળછાંયુ બનશે, માવઠાની પણ શક્યતા  અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનોને કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે સવારથી જ પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, જેથી વહેલી સવારે લોકોએ ઠંડા […]

દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીના કારણે નોઈડામાં પણ શાળાઓના સમય બદલાયા

દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીને કારણે હવે નોઈડામાં પણ શાળાઓનો સમય બદલાઈ ગયો છે. આગામી આદેશો સુધી ગૌતમ બુદ્ધ નગરની તમામ શાળાઓમાં 8મા ધોરણ સુધીનો અભ્યાસ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા ગાઝિયાબાદ અને દિલ્હીને લઈને પણ નવો ઓર્ડર આવ્યો છે. દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં અભ્યાસ  વધતા મુસાફરી પ્રતિબંધોને કારણે, ગુરુવારથી દિલ્હીમાં હાઇબ્રિડ (ઓફલાઇન અને ઓનલાઇન) મોડમાં […]

ગુજરાતમાં કડકડતી ઠંડી, આગામી બે દિવસમાં ઠંડી વધવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે, જ્યારે બર્ફીલા પવનોને કારણે રાજ્યનું તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે ગબડી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 2 દિવસમાં રાજ્યમાં તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે. આજે ગુજરાતમાં તાપમાન 5 […]

ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે

લઘુત્તમ તાપમાનમાં 5થી 6 ડિગ્રીનો ઘટાડો ઉત્તર પૂર્વના બર્ફિલા પવનોએ ઠંડીમાં વધારો કર્યો કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યુ અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર પૂર્વના બર્ફિલા પવનોએ લોકોને ધ્રુજાવી દીધા છે.બેથી ત્રણ દિવસ ઠંડીમાં વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ […]

કડકડતી ઠંડી અને બરફીલા વાતાવરણમાં કેટલાક પ્રાણીને નથી થતી અસર

ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ઠંડી પડી રહી છે. કેટલીક જગ્યાએ તો ઠંડીના કારણે લોકો બહાર નીકળતા પણ ડરે છે. કારણ કે ત્યાંનું તાપમાન માઈનસમાં જઈ રહ્યું છે. આટલું જ નહીં, વધતી જતી ઠંડીને કારણે માણસોની સાથે પ્રાણીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ક્યારેક પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે ઠંડીના […]

શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને કેમ આવે છે ડરાવના સપના, અભ્યાસમાં થયો ખુલાસો

શિયાળાની ઠંડીની રાત્રે, જ્યારે તમે રજાઇ નીચે આરામથી સૂવાનો પ્રયાસ કરો છો, ત્યારે અચાનક કોઈ ડરામણા સ્વપ્ન તમારી ઊંઘ બગાડે છે. આવું કેમ થાય છે તાજેતરમાં જ ફ્રન્ટિયર્સ ઇન ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. આ સંશોધન મુજબ શિયાળામાં ઊંઘની પેટર્ન બદલાય છે. ખાસ કરીને, ઝડપી આંખની ગતિ (REM) ઊંઘનો […]

કડકડતી ઠંડીને લીધે રાજકોટ જિલ્લાની શાળાઓનો સમય મોડો કરાયો

• જિલ્લાના 11 તાલુકામાં સ્કૂલો અડધો કલાક મોડી શરૂ થશે • બપોરની પાળીમાં પણ સમય અડધો કલક મોડો રહેશે • શાળા છૂટવાનો સમય પણ અડધો કલાક વધુ રહેશે રાજકોટઃ ગુજરાતમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી છે. ત્યારે વહેલી સવારે કડકડતી ઠંડીને લીધે શાળાએ જતાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે. વાલીઓએ શિક્ષણ મંત્રીને […]

કડકડતી ઠંડીને લીધે મોર્નિંગ સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવા માંગ

• વડોદરા પેરેન્ટ્સ એસો.એ શિક્ષણમંત્રીને કરી રજુઆત • ઠંડીમાં વધારો થતાં મોર્નિંગ સ્કૂલોના બાળકોને પડતી મુશ્કેલી • શાળાનો સમય સવારે 8 વાગ્યાથી કરવા વાલીઓની માગ અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઠંડીને લીધે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. મોર્નિંગ સ્કૂલોમાં બાળકોની હાલત મુશ્કેલ બનતી હોય છે. કડકડતી ઠંડીમાં બાળકોને […]

ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયામાં 5 ડિગ્રી તાપમાન

• માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, પ્રવાસીઓ ઉમટી પડ્યા • ઠંડી વધતા જનજીવન પ્રભાવિત • ગામડાંઓમાં ઠંડીને લીધે સાંજ પડતા બજારો સુમસામ બની જાય છે અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code