UKમાં ચોરીની વિચિત્ર ઘટનાઃ વૃદ્ધાના ઘરમાંથી અજાણ્યા શખ્સોએ કુંડાની ચોરી કરીને તેના નાણા સાથે એક પત્ર લખ્યો
દિલ્હીઃ યુનાઈટેડ કિંગડમની કોર્નવોલ કાઉન્ટીમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. 80 વર્ષિય વૃદ્ધાના ઘરમાંથી અજાણ્યા શખ્સોએ કુંડાની ચોરી કરી હતી. એટલું જ નહીં તેના નાણા મુકવાની સાથે એક પત્ર લખીને તેઓ ખુશ અને સુરક્ષિત રહે તેવી તસ્કરોએ પ્રાર્થના કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ચોરો જ્યારે ઘરમાં ચોરી કરી ત્યારે વૃદ્ધ મહિલા ટીવી જોઈ […]