ભાજપની સરકારે આદિવાસીઓને મળનારા અધિકારોથી વંચિત રાખ્યા છેઃ કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ ગુજરાતમાં 9મી ઓગસ્ટને આદિવાસી દિનની સરકાર દ્વારા ઊજવણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતો કે, ગુજરાતમાં ગરીબ આદિવાસીઓ તેમને મળનારા અધિકારથી વંચિત રખાયા છે. 91183 આદિવાસીને જંગલ જમીન અધિકારથી વંચિત કરાયા છે. અલગ અલગ કાયદા લાવીને જંગલની જમીન ભાજપ સરકાર પોતાના મળતિયાઓને આપી શકે છે, પણ ગરીબ આદિવાસીઓને […]