સુરતમાં ભાજપના ધારાસભ્ય કાનાણીનો લેટરબોમ્બ, પોલીસે 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ
ભાજપના ધારાસભ્ય કૂમાર કાનાણીએ પોલીસ કમિશનરને લખ્યો પત્ર પોલીસે કરેલું ઉઘરાણું હપતા લેતા ગલીના ગુંડા જેવું તોડબાજ પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢવા માગ સુરતઃ શહેરમાં ગુંડાગીરી સામે પોલીસ એક્શન લઈ રહી છે ત્યારે પોલીસના તોડકાંડ બાબતે ભાજપના ધારાસભ્ય કૂમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. શહેરના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં આરોપી પાસેથી 8 લાખનો […]