પશ્વિમબંગાળમાં બીજેપી સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની ઘટના,રાજ્યપાલે ટ્વિટ કરીને માહિતી આપી
પશ્વિમબંગાળમાં હિંસાનો માહોલ બીજેપી સાંસદના ઘરની બહાર બોમ્બ વડે હુમલો કરવાની ઘટના સામે આવી રાજ્યપાલે કાયદા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા દિલ્હીઃ દેશના રાજ્ય પશ્વિમબંગાળમાં ઘણા સમયથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે,રાજ્યમાં અનેક નેતાઓ પર ઘણા સમયથી હિંસક હુમલાઓની ઘટના બનતી જોવા મળી રહી છે, ત્યારે આજે બુધવારની સવારે પણ આવી જ એક ઘટના પશ્વિમ બંગાળમાં […]