ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું,આ કારણે આપ્યું રાજીનામું
ગુજરાત ભાજપને મોટો ફટકો પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પદ પરથી આપ્યું રાજીનામું વાઘેલાએ રાજીનામાનું કારણ અંગત કારણો ગણાવ્યા ગાંધીનગર:ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, જે બાદ રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પછી પ્રદીપ રાજ્યના બીજા શક્તિશાળી નેતા છે. ખાસ […]