દેશમાં અનામત માથાનો દુઃખાવો બની ગયું છે, ભાજપના મહિલા નેતાના નિવેદનથી વિવાદ
ભાભરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં મહિલા નેતાનું વિવાદાસ્પદ વિધાન વોટ બેન્કની નીતિને લીધે અનમત દુર કરી શકતાં નથીઃ નૌકાબેન પ્રજાપતિ વિરોધ થતાં મહિલા નેતાએ ફેરવી તોળ્યું, આ મારૂં વ્યક્તિગત નિવેદન છે પાલનપુરઃ ઉત્સાહમાં આવીને કરાતો વાણી વિલાસ પક્ષને અને વ્યક્તિને પોતાને પણ ભારે પડતો હોય છે. જિલ્લાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના […]