1. Home
  2. Tag "BLA"

BLA એક સાથે 48 પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો, 84 સૈનિકો માર્યા ગયા

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ‘ઓપરેશન હેરોફ’ ના બીજા તબક્કાની શરૂઆતની જાહેરાત કરી. આ યોજના હેઠળ, બળવાખોરોએ 48 સ્થળોએ પાકિસ્તાની લશ્કરી સ્થળો પર એક સાથે હુમલાઓ શરૂ કર્યા. પાકિસ્તાની સેના અને પોલીસ BLA ના નિશાના પર છે. BLA એ 84 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. […]

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો ઉપર હુમલો, 12 જવાનોના મોત

બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર ફરી એકવાર મોટો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. BLA ના પ્રવક્તા ઝૈદ બલૂચે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણોમાં પાકિસ્તાની સેનાના 12 સૈનિકો માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન BLA એ પંજગુર શહેરમાં […]

બલૂચિસ્તાનઃ ફ્રન્ટિયર કૉરના કેમ્પ પર BLA દ્વારા પ્રથમવાર મહિલા આત્મઘાતીનો ઉપયોગ કરાયો

બલૂચિસ્તાનના ચગાઈ જિલ્લામાં રવિવારે સાંજે ફ્રન્ટિયર કોર (FC)ના સુરક્ષિત કમ્પાઉન્ડ પર બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ જીવલેણ હુમલો કર્યો હતો. આ કમ્પાઉન્ડ ચાઇના દ્વારા સંચાલિત કોપર અને ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ હુમલામાં 6 પાકિસ્તાની જવાનોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. દરમિયાન BLFએ દાવો કર્યો છે કે, ઇતિહાસમાં પહેલીવાર તેમણે મહિલા આત્મઘાતી હુમલાખોરનો ઉપયોગ […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં FC મુખ્યાલય પર આત્મઘાતી હુમલો, 6 કર્મચારીઓનાં મોત

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના નોકુંડી વિસ્તારના ચગાઈમાં સ્થિત ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલયના મુખ્ય દરવાજા પર આજે સવારે આત્મઘાતી હુમલો થયો હતો. સત્તાવાર સૂત્રોએ 6 સુરક્ષા કર્મચારીઓનાં મોતની પુષ્ટિ કરી છે. હુમલો સંભવિત રીતે બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) સાથે જોડાયેલી સાદઓ ઓપરેશનલ બટાલિયન (SOB દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો […]

પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ બીએલએએ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જતી ઝફર એક્સપ્રેસ ટ્રેનને ગોળીબાર કરીને કબજે કરી હતી. BLAએ ટ્રેન પર હુમલા અને ત્યારબાદ સેના સાથેની અથડામણમાં 30 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. 214 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કરતા BLAએ ચેતવણી આપી હતી કે જો સેનાએ બંધકોને છોડાવવાનો પ્રયાસ કર્યો તો તમામને મારી […]

બલૂચિસ્તાન આર્મીએ કર્યો પાકિસ્તાનના આર્મી કેમ્પ પર હુમલો, પાકિસ્તાનના 100 જવાન શહીદ: રિપોર્ટ

બલૂચિસ્તાન આર્મીનો પાકિસ્તાન આર્મી પર હુમલો પાકિસ્તાન આર્મીના 100 જવાન શહીદ બલૂચિસ્તાન આર્મીએ પાકિસ્તાનના આર્મી કેમ્પ પર કર્યો હુમલો દિલ્હી: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પણ આઝાદી માટે એવી માંગ ઉઠી છે કે તે હવે પાકિસ્તાનને નુક્સાન કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્મી દ્વારા બલૂચિસ્તાનના લોકો પર અનેકવાર અત્યાચાર કરવામાં આવતા હોવાના સમાચાર આવતા હોય છે પણ આ વખતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code