1. Home
  2. Tag "Black Box"

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: અકસ્માત પહેલા કોકપીટમાં શું થયું હતું? બ્લેક બોક્સમાંથી મહત્વપૂર્ણ ડેટા મળ્યો

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મોટી અપડેટ જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે અને બ્લેક બોક્સ (CVR અને FDR) બંનેમાંથી મહત્વપૂર્ણ ડેટા સફળતાપૂર્વક મેળવવામાં આવ્યો છે. હવે, ટેકનિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ આની તપાસ કરવામાં આવી રહી છે, જેથી અકસ્માતના […]

નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, પ્લેન ક્રેશ થયાનું ચોક્કસ કારણ જાણી શકાશે

નવી દિલ્હીઃ નેપાળમાં સર્જાયેલા વિમાન દૂર્ઘટનામાં 68 પ્રવાસીઓના મોત થયાં છે. જેમાં પાંચેક ભારતીય નાગરિકોના સમાવેશ થાય છે. દરમિયાન બચાવ કામગીરી વખતે રેસ્ક્યુ ઓપરેશન ટીમને પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સની તપાસમાં વિમાન દુર્ઘટનાની હકીકત સામે આવશે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભારતીય પૈકી ચાર ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતદેહ સ્વિકારવા […]

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું : શુક્રવારે બિપિન રાવતના અંતિમ સંસ્કાર કરાશે

દિલ્હીઃ તમિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં પ્રથમ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની તથા અન્ય 11 દેશના સપુતોના નિધન થયાં હતા. દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વાયુસેનાના એમ-17 હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ (ડેટા રેકોર્ડર) આજે સવારે મળી આવ્યું હતું. વિંગ કમાન્ડર આર ભારદ્વાજની આગેવાનીમાં વાયુસેનાના 25 સભ્યોની એક સ્પેશિયલ ટીમએ આ બ્લેક બોક્સ જપ્ત કર્યું છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code