નોઈડામાં બ્લેક ફંગસની બીમારી વચ્ચે ઈન્જેકશન અને દવાઓની અછત
દવાના અભાવે દર્દીઓની મુશ્કેલીઓ વધી તબીબો યોગ્ય સારવાર કરવા અક્ષમ દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હી નજીક આવેલા નોઈડામાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓમાં આ બીમારી પ્રાથમિક સ્ટેઝ ઉપર છે. પરંતુ જિલ્લામાં દવાઓ અને ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. જેથી તબીબો અને […]