1. Home
  2. Tag "black fungus"

બ્લેક ફંગસની બીમારીના ઈન્જેકશન હવે સોલા અને અસારવા સિવિલમાંથી મળશે

અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ બ્લેક ફંગસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જો કે, હવે મ્યૂકરમાઇકોસીસના દર્દીઓના પરિવારજનોએ ઈન્જેકશન માટે દોડધામ નહીં કરવી પડે. અમદાવાદની સોલા અને અસારવાની સિવિલ હોસ્પિટલમાંથી પણ જરૂરી કાગળીયાના આધારે ઈન્જેકશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત રાજ્યભરમાં બ્લેક […]

બ્લેક ફંગસ વિશે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન, જાણો શું કહ્યું

બ્લેક ફંગસના વધી રહેલા કેસો બ્લેક ફંગસને લઇને દેશના બે જાણીતા સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું નિવેદન સુગર લેવલ નિયંત્રણમાં રાખવું આવશ્યક નવી દિલ્હી: કોરોના સંક્રમિત દર્દીઓમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે બ્લેક ફંગસને લઇને સામાન્ય લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર દેશના બે સ્વાસ્થ્ય નિષ્ણાંતે તેના વિશે માહિતી આપી હતી. એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા […]

અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના 7 કેસ આવ્યા સામે

અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરતા ગુજરાતમાં બ્લેક ફંગસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં વ્હાઈટ ફંગસના સાત કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગુજરાતમાં આ બિમારીઓની સારવાર માટે જરૂરી ઈંજેક્શનની અછત થઈ ગઇ છે દરમિયાન બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના વધતાં કેસના કારણે ટેન્શન વધ્યું છે. સમગ્ર દેશમાં બ્લેક ફંગસના […]

ઘણા રાજ્યોમાં બ્લેક ફંગસને મહામારી ધોષિત કરાય, જાણો ક્યારે, કેવી રીતે અને કેમ કરવામાં આવે છે?

કોરોના વાયરસની વચ્ચે બ્લેક ફંગસનો ખતરો ઘણા રાજ્યોમાં વધી રહ્યા છે બ્લેક ફંગસના કેસ શા માટે બ્લેક ફંગસને મહામારી જાહેર કરાય ? દિલ્હી : હજુ લોકો કોરોના વાયરસના કહેરમાંથી બહાર પણ નથી આવ્યા.ત્યાં આ વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. ઘણા રાજ્યોએ આ ફંગસ ઇન્ફેકશનને મહામારી જાહેર કરી છે.પરંતુ શું […]

PM મોદી ડૉક્ટરો સાથે સંવાદ દરમિયાન થયા ભાવુક, કહ્યું – કોરોના સામેની લડતમાં આપણે અનેક સ્વજનો ગુમાવ્યા

ડૉક્ટરો સાથે વાતચીત દરમિયાન PM મોદી થયા ભાવુક કોવિડ વિરુદ્વ લડત દરમિયાન આપણે અનેક સ્વજનો ગુમાવ્યા હું એ તમામ લોકોને મારી શ્રદ્વાંજલિ આપું છું: PM મોદી નવી દિલ્હી: દેશમાં પ્રવર્તિત કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીએ વારાણસીના ડૉક્ટરો સાથે વાતચીત કરી હતી. ડૉક્ટરો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા. પીએમ મોદીએ ભાવુક થઇને કહ્યું […]

બ્લેક ફંગસના સંક્રમણને નિયંત્રિત કરવા આક્રમક ગતિએ કામ કરવાની આવશ્યકતા: ડૉ. રણદીપ ગુલેરિયા

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે બ્લેક ફંગસ અંગે ડૉ. ગુલેરિયાનું નિવેદન બ્લેક ફંગસના સંક્રમણને ટાળવા માટે આક્રમક ગતિએ કામ કરવું આવશ્યક જે લોકોને સંક્રમણનો વધારે ખતરો છે તેમણે સુગરના લેવલને કાબૂમાં રાખવાની આવશ્યકતા છે નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે હવે દેશમાં સતત વધતા મ્યુકોરમાઇસિસ અને બ્લેક ફંગસના કેસે ચિંતા વધારી છે. આ સ્થિતિમાં એઇમ્સ નવી […]

કોરોનાની બીજી લહેરથી થોડી રાહત પરંતુ બ્લેક ફંગસે રાજ્યોની વધારી ચિંતા  

કોરોનાની બીજી લહેરથી થોડી રાહત બ્લેક ફંગસે રાજ્યોની વધારી ચિંતા દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દરરોજ કોરોનાના વધતા જતા કેસોમાં ચિંતા વધી રહી છે. કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા બાદ ભારત બીજા નંબર પર આવી ચુક્યું છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં ખતરો […]

બ્લેક ફંગસ કરતાં પણ ખતરનાક વ્હાઇટ ફંગસ, બિહારમાં વ્હાઇટ ફંગસના 4 કેસ સામે આવ્યા

બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો વધ્યો વ્હાઇટ ફંગસથી વ્યક્તિના ફેફસાં ઉપરાંતના અંગ થાય છે સંક્રમિત આ વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસ કરતાં પણ છે વધુ ખતરનાક પટણા: કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ રિકવરી દરમિયાન કેટલાક દર્દીઓમાં બ્લેક ફંગસ થવાનો ખતરો વધી જાય છે અને હવે બ્લેક ફંગસ વચ્ચે વ્હાઇટ ફંગસનો પણ ખતરો વધ્યો છે. […]

કેન્દ્રનો તમામ રાજ્યને આદેશઃ- બ્લેક ફંગસને મહામારી કાનૂન હેઠળ સૂચિત કરીને તમામ  કેસ રિપોર્ટ કરવામાં આવે

કેન્દ્રનો તમામ રાજ્યોને આદેશ બ્લેક ફંગસને મહામારી કાનૂન હેઠળ સૂચિત કરવામાં આવે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી તરંગ તીવ્ર બની છે, કોરોના વાયરસના લધતા કેસની વચ્ચે બ્લેક ફંગસે માથું ઊચક્યું છે ત્યારે કેટલાક રાજ્યો તેને મહામારી ઘોષિત કરી ચૂક્યા છે, છેલ્લા ઘણા દિવસોથી દેશના અનેક રાજ્યોમાં કોરોના બાદ થનારા આ બ્લેક ફંગસના કેસમાં વધારો […]

બ્લેકફંગસને લઈને AIIMSની ગાઈડલાઈન જાહેર, ધ્યાન રાખવુ જરૂરી

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ મહામારીની વચ્ચે હવે નવી સમસ્યા ઉભી થઈ છે જેનું નામ છે બ્લેક ફંગસ, દેશના કેટલાક રાજ્યોમાં લોકોમાં આ બીમારી જોવા મળી છે અને મહારાષ્ટ્રમાં તો 90 લોકોએ આ બીમારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્લી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ આ પ્રકારના કેસ જોવા મળ્યા છે. હવે આ બીમારીથી લોકોને બચાવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code